Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘જસ્ટિન ટ્રુડોના આક્ષેપ તદ્દન જુઠ્ઠા : ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા

આ તો ખાલિસ્તાની આતંકીઓને બચાવવાનો પ્રયાસ'- વિદેશ મંત્રાલય

aaspassdaily by aaspassdaily
2023-09-19 11:48:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

વિદેશ મંત્રાલયે કેનેડાના બધા આરોપો ફગાવી દિધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં હિંસાના કોઈ પણ કામમાં ભારત સરકારની ભાગીદારીના આરોપ પાયાવિહોણા છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના બધા આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત કેનેડાના આરોપોને ફગાવે છે. અમે તેમની સંસદમાં કેનેડાના પ્રધાનમંત્રીના નિવેદનને સાંભળ્યા છે સાથે જ તેમણે વિદેશમંત્રીના નિવેદનને પણ ફગાવ્યું છે.
કેનેડામાં હિંસાના કોઈ પણ કામમાં ભારત સરકારની ભાગીદારીના આરોપો પાયાવિહોણા છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે “ભારત કાયદાના સાશનના પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વાળો એક લોકતાંત્રિક રાજનૈતિક દેશ છે.”
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રકારે પાયાવિહોણા આરોપ ખાલિસ્તાની આતંકવાજીઓ અને ચરમપંથીઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરે છે. તેમને કેનેડામાં આસરો આપવામાં આવ્યો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે ખતરો છે. આ મામલા પર કેનેડાની સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી ચિંતાનો વિષય છે. કેનેડાની રાજનૈતિક હસ્તિઓને આવા તત્વો પ્રત્યે સહાનુભૂતિ જાહેર કરવી ચિંતાનો વિષય છે. કેનેડામાં હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ સહિત ઘણી ગેરકાયદેસર ગતિવિધિઓને આપવામાં આવેલી જગ્યા કોઈ નવી વાત નથી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારત સરકારને આ ઘટનાક્રમ સાથે જોડવામાં આવતા કોઈ પણ પ્રયત્નોને ફગાવીએ છીએ. અમે કેનેડા સરકારને પોતાના દેશથી સક્રિય દરેક ભારત વિરોધી તત્વોના વિરૂદ્ધ તત્કાલ અને પ્રભાવી કાયદાકીય કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આ આરોપને પાયાવિહોણા અને પ્રેરિત જણાવતા ફગાવી દીધા છે.

Previous Post

‘તું મહિલા છે’ અર્જુન બિજલાનીને આવું કહીને પોતાના જ ચાહકોના નિશાના પર આવ્યો એલ્વિશ યાદવ, જાણો શું છે આખો મામલો

Next Post

53 વર્ષનો રેકોર્ડ તોડીને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદાનું નીર 41.85 ફૂટ સુધી પહોંચ્યું

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
‘જસ્ટિન ટ્રુડોના આક્ષેપ તદ્દન જુઠ્ઠા : ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા

53 વર્ષનો રેકોર્ડ તોડીને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર નર્મદાનું નીર 41.85 ફૂટ સુધી પહોંચ્યું

‘જસ્ટિન ટ્રુડોના આક્ષેપ તદ્દન જુઠ્ઠા : ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા

પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI માટે કામ કરતો સેનાનો જવાન ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.