Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 2 કલાકમાં 70ને બચકાં ભર્યા

ઘરે ગયેલા હોસ્પિ.ના સ્ટાફને પરત બોલાવવો પડ્યો

aaspassdaily by aaspassdaily
2023-09-27 10:49:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરમાં મંગળવારે સાંજે એક હડકાયા શ્વાને રિતસરનો આતંક મચાવ્યો હતો. શહેરના પતરાવાળી હોટલથી મેગામોલ સુધીના દોઢ કિમીના વિસ્તારમાં બે કલાકમાં 70થી વધુ લોકોએ બચકાં ભરતાં ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા.દર્દીઓના પહેલીવાર આટલો ઘસારો જોઇ હોસ્પિટલમાંથી નોકરી પૂરી કરી ઘરે ગયેલા સ્ટાફને ફરજ પર બોલાવવાની ફરજ પડી હતી. બીજી તરફ શહેરીજનો ભયના માર્યા બહાર નીકળેલા પોતાના સગાસબંધીઓને ફોન કરી આ બાબતેથી સાવચેત કર્યા હતા. તો સુરેન્દ્રનગર-વઢવાણ-દૂધરેજ નગરપાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઇ સ્ટાફ જ ન હોવાની નરી વાસ્તિવકતા બહાર આવી હતી.
મંગળવારે સાંજે એક શ્વાને પતરાવાળી હોટલથી મેગામોલ સુધીના દોઢેક કિલોમીટરના વિસ્તારમાં સાંજે 5-30 વાગ્યાથી 7-30ના સમયગાળા દરમિયાન આ શ્વાને રહેણાંક વિસ્તારોમાં ઘર પાસે ઉભેલા 2 વર્ષના બાળકથી માંડીને 60 વર્ષના વૃધ્ધ સહિત 70થી વધુ લોકોને શિકાર બનાવ્યા હતા. શહેરમાં શ્વાન કરડવા સામે રક્ષણ આપતા હડકવાના ઇન્જેક્શન એકમાત્ર ગાંધી હોસ્પિટલમાં જ અપાતા હોવાથી ગાંધી હોસ્પિટલમાં ઘાયલોનો ધસારો રહેતા 12 નર્સ, 2 હેડ નર્સ, 2 ડોક્ટર્સ અને 2 વોર્ડબોય સહિતની કામે લાગી ગઇ હતી.

Previous Post

ભારત-પાકિસ્તાન મેચની ટિકિટના ભાવ ડબલ

Next Post

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા સમારોહ

aaspassdaily

aaspassdaily

Related News

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળ: હોટેલમાં ભીષણ આગ, 7 યાત્રાળુના મોત

August 17, 2026
વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR
તાજા સમાચાર

વંદે માતરમ્ મુદ્દે વિવાદ વકર્યો, સોનિયા ગાંધી સામે FIR

August 17, 2026
બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ
તાજા સમાચાર

બિહારના અશોક ધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના મોત,આંઠ ઘાયલ

August 17, 2026
Next Post
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા સમારોહ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા સમારોહ

તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું – પીએમ મોદી

તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું - પીએમ મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.