Monday, March 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

બ્રિજ પરથી પડી જતાં બસમાં આગ લાગી હતી. : પીએમ જ્યોર્જિયા મેલોનીએ શોક વ્યક્ત કર્યો

aaspassdaily by aaspassdaily
2023-10-04 11:21:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈટાલીના વેનિસમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ મુજબ મિથેન ગેસ પર ચાલતી બસ મંગળવારે (3 ઓક્ટોબર) ઇટાલીના વેનિસમાં એક પુલ પરથી પડી હતી. બ્રિજ પરથી પડી જતાં બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને વિદેશીઓ સહિત કુલ 21 લોકોના મોત થયા છે. 18 લોકો ઘાયલ પણ થયા છે. શહેરના મેયર લુઇગી બ્રુગનારોએ ફેસબુક પર અકસ્માતની જાણકારી આપી હતી.
જ્યારે મુસાફરોથી ભરેલી બસ કેમ્પિંગ ગ્રાઉન્ડ તરફ જઈ રહી હતી. ત્યારબાદ રાત્રે લગભગ સાડા સાત વાગ્યે ઓવરપાસ પર અકસ્માત સર્જાયો હતો. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. બસ મેસ્ત્રે જિલ્લામાં રેલવે લાઇન પાસે પડી હતી. જોકે, અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વેનિસ સિટી કાઉન્સિલર રેનાટો બોરાસોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં 40 વર્ષીય બસ ડ્રાઈવર અકસ્માત પહેલા બીમાર હતો.
વેનિસ પ્રદેશના ગવર્નર લુકા ઝૈયાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક 21 હતો અને 20 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિત અને ઘાયલોમાં માત્ર ઇટાલીના લોકો જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોના લોકો પણ સામેલ છે. ઇટાલિયન શહેર મેસ્ત્રે અને માર્ગેરા જિલ્લાઓને જોડતો રેલવે લાઇન પરનો પુલ ધરાશાયી થતાં આગ ફાટી નીકળી હતી.

Previous Post

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે EDના દરોડા

Next Post

બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો

બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો

કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

કાશી વિશ્વનાથના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 8 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.