Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં વિદેશી નાગરિકે હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા તો ભારતના કાયદા લાગુ પડે – ગુજરાત હાઇકોર્ટ

અન્ય દેશમાં છૂટાછેડા માટે હુકમ મેળવાય તો તે ભારતની અદાલતનું અપમાન ગણાય

aaspassdaily by aaspassdaily
2023-10-09 11:24:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ આપતા જણાવ્યું કે, હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી ભારતમાં લગ્ન કરેલ દંપતીને ભારતની અદાલતનો ફેંસલો પહેલો લાગુ પડે. પતિ અથવા પત્ની વિદેશી નાગરિક હોય તેમ છતાં પણ હિન્દુ વિધિ પૂર્ણ ભારતમાં લગ્ન થયા હોય તો પછી ભારત દેશનો કાયદો પહેલો લાગુ પડે.
ભારતની કોર્ટે કરેલા હુકમથી વિપરીત અન્ય દેશમાં છૂટાછેડા માટે હુકમ મેળવાય તો તે ભારતની અદાલતનું અપમાન ગણાય. જેથી ગુજરાત ગુજરાત હાઇકોર્ટે પતિ સામે કોર્ટના હુકમના તિરસ્કાર બદલ કાર્યવાહી કરવા હુકમ કરેલો છે. પતિને કોર્ટના હુકમની અવમાનના માટે પ્રાથમિક રીતે કોર્ટે આરોપી ગણી રૂબરૂ હાજર રહેવા કર્યો આદેશ પત્ની મૂળ યુનાઇટેડ કિંગડમની નાગરિક હોવા છતાં ભારતમાં કરેલ લગ્નના આધાર પર ભારતીય કાયદો લાગુ પડે તેવી કોર્ટમાં રજૂઆત થઈ હતી.
અરજદારના વકીલ બ્રિજેશ ત્રિવેદી જણાવે છે કે “સોનલબેને કરછમાં લગ્ન કરેલા છે. તેઓ જન્મથી બ્રિટનના મૂળ રહેવાસી છે. તેમના પતિએ કરછની કોર્ટમાં હુકમ લીધા પછી ઇંગ્લેન્ડની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરેલો. જેમાં ગુજરાત હાઇકોર્ટે મનાય હુકમ આપેલ, આ મનાય હુકમ મળવા છતાં અને તેની બજવણી તેમને, તેના સોલિસિટરને અને ઇંગ્લેન્ડની કોર્ટને થયેલ હોવા છતાંય તેમનો કેસ આગળ વધાર્યો હતો અને છુટાછેડાની પ્રિલિમરી ડીક્રી લીધી હતી. સુપ્રીમ કોર્ટે મનાય હુકુમ સામેની ચેલેન્જ રદ કરેલ હોવા છતાં. છુટાછેડાની ફાઇનલ ડીક્રી ઈંગ્લેન્ડની કોર્ટમાં લીધી, કન્ટેમ્પટ કોર્ટે કહ્યું કે પૂરતા પૂરાવ મુકો, પહેલી અપીલમાં જ કોર્ટે જણાવ્યું કે, કોર્ટના હુકમની અવમાનના છે તેનો કેસ કરી શકો છો. જે મુજબ અમે અરજી કરતા ગુજરાત હાઈકોર્ટે આ નિર્યણ લીધો છે. 18 તારીખે પતિને ચાર્જ ફ્રેમ કરવા હાજર રહેવાનો હુકમ કરેલ છે તેમાં પણ સુપ્રીમ કોટર્ના ચુકાદોનો ઉલ્લ્લેખ કરી કહ્યું છે. હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી ભારતમાં લગ્ન કરેલ તો ભારતના કાયદા લાગુ પડે અન્ય દેશની કોર્ટમાં કેસ ચલાવી ભારતની કોર્ટના હુકમની અવમાનના ન કરી શકાય”

Previous Post

ભાજપના ધારાસભ્યના ઘરમાં નોકરે જ સમગ્ર લૂંટનું રચ્યું હતું ષડયંત્ર

Next Post

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમા ડેનિયલ જાર્વિસ દોડી આવ્યો મેદાનમા

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમા  ડેનિયલ જાર્વિસ દોડી આવ્યો મેદાનમા

ભારત-ઓસ્ટ્રેલિયાની મેચમા ડેનિયલ જાર્વિસ દોડી આવ્યો મેદાનમા

ભારત – પાક વચ્ચેની ક્રિકેટ મેચનો ક્રેઝ : દિલ્લી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં વેઈટિંગ.

ભારત - પાક વચ્ચેની ક્રિકેટ મેચનો ક્રેઝ : દિલ્લી, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા અને મુંબઈથી આવતી ટ્રેનોમાં વેઈટિંગ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.