Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હમાસે જ હોસ્પિટલ પર હુમલો કર્યો – અમેરિકન ઈન્ટેલિજન્સ

ઇજિપ્ત ગાઝાને અડીને આવેલી રાફા સરહદ ખોલશે : 20 ટ્રક આવશ્યક ચીજવસ્તુઓ લઈને જશે

aaspassdaily by aaspassdaily
2023-10-19 10:57:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

‘ન્યૂયોર્ક ટાઈમ્સ’એ અમેરિકન ઈન્ટેલિજન્સ ઓફિસરોને ટાંકીને જારી કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે- હમાસે મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે ગાઝાની હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. અમે પ્રારંભિક ગુપ્તચર અહેવાલોના આધારે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ માટે સેટેલાઇટ ઇમેજ અને ઇન્ફ્રારેડ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. તે સ્પષ્ટ થઈ ગયું કે ગાઝાની અંદરથી જ કોઈ રોકેટ અથવા મિસાઈલ છોડવામાં આવી હતી. તે ઇઝરાયલ તરફથી આવ્યો ન હતો. અગાઉ ઈઝરાયલે પણ આવો જ દાવો કર્યો હતો. આ પછી તેણે પુરાવા તરીકે હમાસના બે સભ્યો વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો 13મો દિવસ છે. ઇઝરાયલથી પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ચર્ચા કરી હતી. અલ-સીસીએ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા લગભગ 20 ટ્રક મોકલવા માટે રાફા સરહદ ખોલવાની મંજૂરી આપી છે ‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ પણ નેતન્યાહૂની ઓફિસને ટાંકીને કહ્યું છે કે ઈઝરાયેલ સરકારે ખોરાક, પાણી અને દવાની સપ્લાયને મંજૂરી આપી દીધી છે. આ માટે ગાઝા પટ્ટી સાથે જોડાયેલ રાફા બોર્ડરનો ઉપયોગ કરવામાં આવશે.
યુએસ પ્રેસિડેન્ટ ઇઝરાયલ છોડતાની સાથે જ ફરી હુમલાઓ શરૂ થઈ ગયા. ભાસ્કરના રિપોર્ટર અનુસાર, ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે તેલ અવીવમાં વિસ્ફોટના અવાજો સંભળાવા લાગ્યા હતા. એક રોકેટ સમુદ્રમાં પડ્યું, ત્યારબાદ ત્યાં મોટા મોજા ઉછળવા લાગ્યા. બીજી તરફ સાઉદી અરેબિયાએ લેબનોનમાં હાજર પોતાના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા કહ્યું છે.

Advertisement
Previous Post

ઉપવાસમાં ખાઓ આ સ્વાદિષ્ટ ફરાળી વાનગી, જાણો બનાવવાની રીત વિશે

Next Post

ઈઝરાયેલે બતાવ્યું મોટું દિલ, ગાઝાને મદદ આપશે

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઈઝરાયેલે બતાવ્યું મોટું દિલ, ગાઝાને મદદ આપશે

ઈઝરાયેલે બતાવ્યું મોટું દિલ, ગાઝાને મદદ આપશે

જો બાઈડેન પછી આજે બ્રિટિશ વડાપ્રધાન સુનક પહોંચશે ઈઝરાયેલ

જો બાઈડેન પછી આજે બ્રિટિશ વડાપ્રધાન સુનક પહોંચશે ઈઝરાયેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.