Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સહિત 8 હાઈકોર્ટ માટે 17 જજોની રાષ્ટ્રપતિએ નિમણૂક કરી

16 જજોની બદલી પણ કરવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-10-19 11:18:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક પર મંજુરીની મહોર મારી છે, જ્યારે 16 જજોની બદલી પણ કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં 4, બોમ્બે હાઈકોર્ટમાં અને કેરળ હાઈકોર્ટમાં 3-3, દિલ્હી હાઈકોર્ટ અને ત્રિપુરા હાઈકોર્ટમાં 2-2 તેમજ ગુજરાત, છત્તીસગઢ અને કર્ણાટક હાઈકોર્ટમાં 1-1 જજની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના 16 જજોની બદલીની મંજૂરી પર પણ મહોર મારી છે.

નિમણૂક કરાયેલા 17 જજોની યાદી
આંધ્રપ્રદેશ હાઈકોર્ટ – હરિનાથ નુનેપલ્લી, કિરણમયી મંડાવ ઉર્ફે કિરણમયી કનાપાર્થી, સુમતિ જગદમ, ન્યાપતિ વિજય
બોમ્બે હાઈકોર્ટ – અભય જૈનારાયંજી મંત્રી, શ્યામ છગનલાલ ચંડોક, નીરજ પ્રદીપ ઘોટે
કેરળ હાઈકોર્ટ – જૉનસન જૉન, ગોપીનાથ યૂ ગિરિસ, સી.પ્રદીપ કુમાર
દિલ્હી હાઈકોર્ટ – એડિશનલ જજ તરીકે શલિંદર કૌર, રવિન્દ્ર જુડેજા
છત્તીસગઢ હાઈકોર્ટ – વકીલ રવિંદ્ર કુમાર અગ્રવાલ
કર્ણાટક હાઈકોર્ટ – વકીલ કે.વી.અરવિંદ
ત્રિપુરા હાઈકોર્ટ – ન્યાયિક અધિકારી બિસ્વજીત પાલિત, સબ્યસાચી દત્ત પુરકાયસ્થ
ગુજરાત હાઈકોર્ટ – ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસ

Previous Post

એસઓજી પોલીસે ધ્રાંગધ્રામાંથી વિસ્ફોટક પદાર્થ ઝડપ્યો

Next Post

ધ્રોલના હજામચોરામાં સગા મોટા ભાઈ-બહેને કરી નાની બહેનની હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
ધ્રોલના હજામચોરામાં સગા મોટા ભાઈ-બહેને કરી નાની બહેનની હત્યા

ધ્રોલના હજામચોરામાં સગા મોટા ભાઈ-બહેને કરી નાની બહેનની હત્યા

પવારજી ઓછામાં ઓછા પહેલા રાષ્ટ્ર વિશે વિચારશે – પીયૂષ ગોયલ

પવારજી ઓછામાં ઓછા પહેલા રાષ્ટ્ર વિશે વિચારશે - પીયૂષ ગોયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.