Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

IPLમાં ફરી ઘમાલ મચાવશે લસિથ મલિંગા, મુંબઈ ઈન્ડિયન્સે સોંપી આ મહત્ત્વપૂર્ણ જવાબદારી

aaspassdaily by aaspassdaily
2023-10-20 18:41:54
in અન્ય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાને મુંબઈ ઈન્ડિયન્સે પોતાના બોલિંગ કોચ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. લસિથ મલિંગા IPL 2024 પહેલા પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સમાં પુનરાગમન કરવા માટે તૈયાર છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડના રાજીનામા બાદ લસિથની આ પદ માટે પસંદગી કરવામાં આવી હતી. લસિથને મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ તેણે પણ પ્રતિક્રિયા આપી છે.

MIમાં હવે લસિથ મલિંગા બોલિંગ કોચ 

વાસ્તવમાં, લસિથ મલિંગા ફરી એકવાર મુંબઈની ટીમમાં ધમાલ કરવા માટે તૈયાર છે. આ વખતે તેને બોલિંગ નહીં પણ બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. હવે મલિંગા રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગને વધુ ધાર આપશે. અગાઉ, લસિથ મલિંગાએ MI ન્યૂયોર્ક માટે બોલિંગ કોચ અને SA20 માં MI કેપ ટાઉન માટે બોલિંગ કોચ તરીકે કામ કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા બાદ લસિથે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ તરીકે નિયુક્ત થવું મારા માટે ખરેખર સન્માનની વાત છે. હું માર્ક બાઉચર અને રોહિત સાથે કામ કરવા ઉત્સુક છું. હું ખાસ કરીને બોલિંગ યુનિટનું ધ્યાન રાખીશ.

શેન બોન્ડની જગ્યાએ લસિથ મલિંગા 

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શેન બોન્ડની જગ્યાએ હવે લસિથ મલિંગા ટીમમાં નવો બોલિંગ કોચ હશે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે મલિંગાની કારકિર્દી શાનદાર રહી છે. તેના હેઠળ, ટીમે પાંચ વખત IPL ટાઇટલ જીત્યું, જેમાં 2011માં ચેમ્પિયન્સ લીગ T20 જીતવા સિવાય ચાર IPL ટાઇટલ (2013, 2015, 2017, 2019)નો સમાવેશ થાય છે.

Previous Post

બોક્સ ઓફિસ પર થાલાપતિ વિજયની ‘લિયો’એ બધા રેકોર્ડ તોડ્યા! પ્રથમ દિવસે જ શાહરુખ ખાનની ‘જવાન’ને મૂકી પાછળ

Next Post

AUS Vs PAK: બર્થડે બોય મિશેલ માર્શની તોફાની બેટિંગ, પાકિસ્તાન સામે ફટકારી વિસ્ફોટક સદી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

AUS Vs PAK: બર્થડે બોય મિશેલ માર્શની તોફાની બેટિંગ, પાકિસ્તાન સામે ફટકારી વિસ્ફોટક સદી

તેજસની રિલીઝ પહેલા કંગના રનૌતના ઘરે મોટી ખૂશી, અભિનેત્રી બની ફઈ, ‘મહાભારત’ના આ પાત્રના નામ પરથી રાખ્યું ભત્રીજાનું નામ

ચિન્નાસ્વામીના મેદાનમાં વોર્નરનો ધમાકો, માત્ર 85 બોલમાં ફટકારી સદી, આ સ્ટાર ખેલાડીઓનો તોડ્યો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.