Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાણા પ્રતાપના વંશજને ભાજપે આપી ટિકિટ

નાથદ્વારાથી વિધાનસભા ચૂંટણી લડશે વિશ્વરાજ સિંહ : પિતા મહેન્દ્રસિંહ મેવાડ પણ રહી ચુક્યા છે સાંસદ

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 13:07:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં રાજવી પરિવાર સાથે જોડાયેલા લોકો રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યાં છે. તાજેતરમાં ઉદયપુરના રાજવી પરિવારના વિશ્વરાજ સિંહ મેવાડ ભાજપમાં સામેલ થયા હતા. વિશ્વરાજ સિંહના પિતા મહેન્દ્રસિંહ મેવાડ ભાજપના લોકસભા સાંસદ રહી ચુક્યા છે. મેવાડ રાજવી પરિવારના વિશ્વરાજ સિંહને ભાજપે નાથદ્વારાથી ટિકિટ આપી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં નાથદ્વારાથી ડૉ સીપી જોશીને ઉમેદવાર જાહેર કર્યા છે.
રાજસ્થાન ચૂંટણી પહેલા એક અન્ય રાજપરિવારની સક્રિયતા ચર્ચામાં છે. થોડા સમય પહેલા ભાજપે પોતાના કેટલાક નેતાઓની હાજરીમાં વિશ્વરાજ સિંહ મેવાડને પાર્ટીમાં સામેલ કર્યા હતા. વિશ્વરાજ સિંહ મહારાણા પ્રતાપના વંશજ છે અને ઉદયપુર રાજપરિવારના સભ્ય છે. વિશ્વરાજ સિંહ મેવાડ રાજ્યના અંતિમ મહારાણા ભગવત સિંહના પૌત્ર છે. કહેવામાં આવે છે કે તેમના ભાજપમાં સામેલ થવાથી મેવાડની રાજનીતિ પર મોટી અસર પડી શકે છે. ભાજપ પણ તેનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં છે.
વિશ્વરાજ સિંહના પિતા મહેન્દ્રસિંહ મેવાડ ભાજપના જ ટિકિટથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે. ભાજપની રાજનીતિ સાથે આ રાજપરિવારનો સંબંધ કોઇ નવો નથી. વિશ્વરાજ સિંહના દાદા મહારાણા ભગવત સિંહ 1969માં સર્વસમ્મતિથી વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ પણ બન્યા હતા. વિશ્વરાજના પિતા મહેન્દ્રસિંહ મેવાડના નામે ચિતોડગઢથી સૌથી મોટી જીતનો રેકોર્ડ છે. 1989માં યોજાયેલી ચૂંટણીમાં તે 1 લાખ 90 હજાર મતથી જીત્યા હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટુ અંતર છે. તે પછી મહેન્દ્રસિંહ મેવાડ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મહેન્દ્રસિંહ મેવાડના સાંસદ બનવાના ત્રણ દાયકા પછી તેમના પરિવારનો કોઇ સભ્ય ભાજપમાં સામેલ થયો છે.

Tags: nathdwararajasthan bjpvishvrajsinh mevad
Previous Post

ડબલ મર્ડર : ગરબાના ઝઘડામાં સગાભાઈઓની હત્યા

Next Post

ભારતે પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારતે પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલી

ભારતે પેલેસ્ટાઈનીઓને રાહત સામગ્રી મોકલી

એલોન મસ્કે વિકિપીડિયાને ખાસ શરતો સાથે 1 બિલિયન ડોલરની ઓફર કરી

એલોન મસ્કે વિકિપીડિયાને ખાસ શરતો સાથે 1 બિલિયન ડોલરની ઓફર કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.