Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેમિકલ વેપન બનાવવાની ફિરાકમાં છે હમાસના આતંકી

જપ્ત કરાયેલા ફ્લેશ ડ્રાઈવ્સમાંથી મળી માહિતી

dharmendravaghela by dharmendravaghela
2023-10-24 11:40:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હમાસ વિરુદ્ધ ઈઝરાયેલે કાર્યવાહી ઝડપી બનાવી છે. દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરજોગે પેલેસ્ટિની સમૂહ હમાસના ખૂંખાર આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડી દીધા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે, હમાસ હવે સામાન્ય નાગરિકો પર ગમે ત્યારે કેમિકલ એટેક કરી શકે છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 6000થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ઈઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર હરજોગે કહ્યું છે કે, હમાસના આતંકીઓ પાસે ફ્લેશ ડ્રાઈવ હોવાની બાતમી મળી છે. ઈઝરાયેલી ક્ષેત્રોમાં મળી આવેલા આતંકીઓના શબ પાસેથી ફ્લેશ ડ્રાઈવ્સ મળ્યાં છે, જેમાં રહેણાંક વિસ્તારોમાં કેમિકલ હથિયારોનો ઉપયોગ કરવા અને તેને લગાવવાની માહિતી અપાઈ છે. અલ કાયદા સંબંધિત 2003ના દસ્તાવેજોથી એવા સંકેતો મળી રહ્યા છે કે, બંને આતંકી સંગઠનો વચ્ચે લિંક છે અને મોટાપાયે હુમલો કરવા હમાસ કેમિકલ વેપન્સનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે.
ઈઝરાયેલના રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમને મળેલી સામગ્રીથી એવું લાગે છે કે તેમની પાસે એવા ડિવાઈસ તૈયાર કરવાના નિર્દેશો હતા. જેની મદદથી મોટાપાયે સાયનાઈડ છોડી શકાય છે. તેમણે કહ્યું કે, બાળકોના માથા વાઢી નાખવા, અપહરણ કરવા માટે એક ગાઈડ તૈયાર કરવા અને નરસંહારના ઉદ્દેશ્યથી કેમિકલ હથિયારો ચલાવવાના નિર્દેશ સાથે રાખવા એવી પેટર્ન્સ છે જે જણાવે છે કે, હમાસ આઈએસઆઈએસની જેમ દેખાવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Tags: chemical weponhamasisreal
Previous Post

કાંદિવલીમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ : બેના મોત, ત્રણ ઘાયલ

Next Post

રાજસ્થાન ભાજપમાં વધ્યો સંઘર્ષ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રાજસ્થાન ભાજપમાં વધ્યો સંઘર્ષ

રાજસ્થાન ભાજપમાં વધ્યો સંઘર્ષ

7 શહેરોમાં મોબાઈલના 79 વેપારીઓ પર GSTના દરોડા : 22 કરોડની કરચોરી પકડાઈ

7 શહેરોમાં મોબાઈલના 79 વેપારીઓ પર GSTના દરોડા : 22 કરોડની કરચોરી પકડાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.