• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાન ભાજપમાં વધ્યો સંઘર્ષ

ટિકિટ વિતરણ બાદ 4500થી વધુ કાર્યકરોએ આપ્યા સામૂહિક રાજીનામા

dharmendravaghela by dharmendravaghela
2023-10-24 11:41:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ખરાખરીનો જંગ બની ગઈ છે. ટિકિટ વિતરણ બાદ શિસ્તબદ્ધ ભાજપમાં ભરેલા ચારુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ તો કોંગ્રેસ-ભાજપ દ્વારા રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની માત્ર બે જ યાદી જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઘણી બેઠકો પર બળવો પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ કરતાં ભાજપમાં વધુ બળવો જોવા મળી રહ્યો છે. પાર્ટીને અલવર, જયપુર, રાજસમંદ, ચિત્તોડગઢ, ઉદયપુર સહિત ઘણી સીટો પર બળવાનો ખતરો છે. જો ચૂંટણીમાં બળવાખોરો ઉમેદવારી નોંધાવે તો પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે.
મકરાણા વિધાનસભા બેઠક પરથી પણ આવો જ વિરોધ થઈ રહ્યો છે. પાર્ટીએ સુમિત્રા ભિંચરને મકરાણા વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં યુવા આગેવાન અને સરપંચ પ્રકાશ ભાકરે બળવાનું બ્યુગલ વગાડ્યું છે. સરપંચના કહેવા પર પાર્ટીના 4500 કાર્યકરોએ એકસાથે રાજીનામા આપ્યા છે. જેમાં 190 બૂથ પ્રમુખો, 5 વિભાગ પ્રમુખો, 17 IT સંયોજકો, યુવા મોરચાના ત્રણ વિભાગ પ્રમુખો અને 3500 થી વધુ પેજ પ્રમુખોનો સમાવેશ થાય છે જેમણે જિલ્લા પ્રમુખને રાજીનામું આપ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે દરેકે સામૂહિક રાજીનામા આપ્યા છે.

Tags: bjpRajasthansamuhik rajinama
Previous Post

કેમિકલ વેપન બનાવવાની ફિરાકમાં છે હમાસના આતંકી

Next Post

7 શહેરોમાં મોબાઈલના 79 વેપારીઓ પર GSTના દરોડા : 22 કરોડની કરચોરી પકડાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
7 શહેરોમાં મોબાઈલના 79 વેપારીઓ પર GSTના દરોડા : 22 કરોડની કરચોરી પકડાઈ

7 શહેરોમાં મોબાઈલના 79 વેપારીઓ પર GSTના દરોડા : 22 કરોડની કરચોરી પકડાઈ

કેનેડામાં આતંકી સંગઠન SFJ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન

કેનેડામાં આતંકી સંગઠન SFJ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In