Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેશ ગોયલ, તેમના પરિવાર અને કંપનીની 538 કરોડની સંપત્તિ જપ્ત

ઈડીની મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 11:26:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવાર અને કંપનીની પીએમએલએ હેઠળ 538 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જણાવ્યું કે, મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ મેસર્સ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) સામે રૂ. 538.05 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે.
એટેચ કરેલી સંપત્તિમાં 17 રહેણાંકનો સમાવેશ થાય છે. આ સંપત્તિ દુબઈ, લંડન અને ભારતમાં સ્થિત છે. CBIએ આ દરોડામાં નરેશ ગોયલ અને તેમની પત્ની અનીતા ઉપરાંત પૂર્વ એરલાઈન નિદેશક ગૌરાંગ આનંદ શેટ્ટીના રહેઠાણો અને ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેટ એરવેઝ દ્વારા કેનેરા બેંકમાંથી લગભગ 538 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. CBI FIRમાં જણાવાયું છે કે, 23 નવેમ્બર, 2022ના રોજ કેનેરા બેંકના અધિકારીઓએ જેટ એરવેઝના નરેશ ગોયલ, અનીતા ગોયલ, ગૌરાંગ આનંદ શેટ્ટી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરાનો આરોપ મૂક્યો હતો.

Tags: edindiaJet airwaysnaresh goyal sampati japt
Previous Post

પાલીતાણામાં ૩૦ મુમુક્ષોએ ચતુર્વિધ સંઘ સાથે કરી ગિરિરાજ સ્પર્શના

Next Post

7800 કરોડના સટ્ટાકાંડમાં પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
7800 કરોડના સટ્ટાકાંડમાં પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ

7800 કરોડના સટ્ટાકાંડમાં પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ

રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત

24 કલાકમાં હાર્ટએટેકને 3 ભોગ લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.