Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

7800 કરોડના સટ્ટાકાંડમાં પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ

દુબઈમાં બેસી કિશન સટ્ટાંના કરોડોના હવાલા કરતો હતો. કિશને 30થી 40 હજારના પગાર પર 4 જણાને નોકરીએ રાખ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 11:28:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશભરમાં ચકચાર મચાવનારા કરોડોના 7800 કરોડના સટ્ટાકાંડ કૌભાંડમાં ઝડપાયેલા ચારે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીને હુકમ કરાયો હતો.પોલીસ તપાસમાં 7800 કરોડના ઓનલાઇન ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. શિવ એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઇન કાપડની ઓફિસની આડમાં ધમધમતા ઓનલાઇન સટ્ટાકાંડનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
એકાદ વર્ષ પહેલાં ઈકોસેલે 7800 કરોડનું સટ્ટાકાંડ ડિંડોલીમાં રાજમહલ મોલમાં પકડી પાડ્યું હતું. આ ગુનામાં ઈકોસેલે બે દિવસ પહેલાં 4ને પકડી પાડ્યા હતા.ચકચારી સટ્ટાકાંડમાં પકડાયેલા આરોપીમાં બકુલ કિર્તીપાલ શાહ (40) (રહે, ક્રિષ એપાર્ટ, પાલ, મૂળ રહે, નવા ડીસા, જી.બનાસકાંઠા), હર્ષ કમલેશ શાહ(25)(રહે, અંકુર એપાર્ટ, કૈલાશનગર, મજુરાગેટ, મૂળ રહે, ચંદીસર, જી.બનાસકાંઠા), પાર્થ શૈલેષ જોષી (30) (રહે, વાડી, આદીપુર, ગાંધીધામ, કચ્છ, મૂળ રહે, બિલખા, જુનાગઢ) અને આકાશ પ્રવિણચંદ્ર પારેખ (30)(રહે, ભાગ્યરત્ન હાઇટ્સ, પાલ, મૂળ રહે, વાવ, બનાસકાંઠા) છે. ચારેયને ઈકોસેલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
દુબઈમાં બેસી કિશન સટ્ટાંના કરોડોના હવાલા કરતો હતો. કિશને 30થી 40 હજારના પગાર પર 4 જણાને નોકરીએ રાખ્યા હતા. કિશનના કહેવાથી 4 આરોપી એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર અંગે જણાવતો હતો. હજુ કિશન સહિત 15 આરોપીઓ વોન્ટેડ છે. જેમાં મોટેભાગના આરોપી દુબઈ ભાગી ગયા હોવાની વાત છે. તે વખતે શરૂઆતમાં સૂત્રધાર સહિત 4 પકડાયા હતા. જેમાં કુલ 9 પકડાયા છે. આરોપી પાસેથી બેંકોના 76 ડમી ખાતાઓ પોલીસે ફ્રીજ કર્યા હતા. આરોપીના IDBI બેંકના 3 ખાતામાંથી 1217 કરોડ 80 લાખ ટ્રાન્જેક્શનો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. સાથે 1.72 કરોડ ફ્રીઝ કર્યા હતા. હુઝેફાને ઓનલાઇન બેટીંગ એપમાં ગેરકાયદે લેવડદેવડ માટે બેંક ખાતાઓ નાણાકીય વ્યવહારો કરતો હતો. પોલીસે આરોપીના બેંકના ખાતાઓનું સ્ટેટમેન્ટ બેંકમાંથી કઢાવ્યું હતું. જેમાં માત્ર એક જ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ 600 પાનાનું હતું, જે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા.

Tags: remand oversattakand aaropisurat
Previous Post

નરેશ ગોયલ, તેમના પરિવાર અને કંપનીની 538 કરોડની સંપત્તિ જપ્ત

Next Post

24 કલાકમાં હાર્ટએટેકને 3 ભોગ લીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાત્રે ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા 25 વર્ષના યુવાનનું મોત

24 કલાકમાં હાર્ટએટેકને 3 ભોગ લીધા

ગાઝાના સૌથી મોટા શરણાર્થી શિબિર પર બીજી વખત હુમલો

ગાઝાના સૌથી મોટા શરણાર્થી શિબિર પર બીજી વખત હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.