Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાજપ કોર્પોરેટર અને બિલ્ડરના પુત્રએ લેબર કોન્ટ્રાકટર પર કર્યું ફાયરિંગ

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 11:45:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના પાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. લેબર કોન્ટ્રાકટર પર ફાયરિંગ બનાવ સામે આવ્યો છે. સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયા દ્વારા ફાયરિંગ કરાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જો કે મિસ ફાયરિંગ થતાં દુર્ઘટના ટળી છે.
સુરત ભાજપ વોર્ડ 1ના કોર્પોરેટર અને બિલ્ડર અજિત ઈશ્વર પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ ફાયરિંગ કર્યું છે. ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ પર ઘટના બની છે. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મૂકી આવ્યો હતો. જ્યાં હાલ ચાલી રહેલ બાંધકામ સાઇટ પર કામ બાકી હોવાથી બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ અન્ય સાઈટ પરથી લેબરોને લઈ ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર બિલ્ડર પુત્ર તમામને લઈ આવ્યો હતો.
લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટરના નેજા હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું. આ ઘટના બાદ પાલ પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે બિલ્ડર પુત્રની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી છે. હાલ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags: firing on contractorgujaratpalsurat
Previous Post

મોરેશિયસમાં ભારતે બનાવ્યું વિશાળ સૈન્ય મથક

Next Post

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર

પરણીત હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા અપરાધ થશે

ભરૂચમાં ડાન્સ ટીચરે 7મા ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાં કરીને ફોટોઝ ખેંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.