Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધનતેરસના દિવસે નવી 46 એસટી બસનું મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

તમામ બસની અંદર વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ

dharmendravaghela by dharmendravaghela
2023-11-11 11:48:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગૂજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ-GSRTC દ્વારા ધનતેરસના દિવસે વધુ નવી 46 બસનું લોકાર્પણ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ પર 20 સ્લીપર તેમજ 26 ડીલક્ષ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તમામ બસમાં ઈમરજન્સી ડોર, ઈમરજન્સી વિન્ડો, એસ્કેપ હેચ જેવી ઇમરજન્સી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત બસમાં સલામતી અનુલક્ષીને ડ્રાઇવરની કેબિનમાં તથા પેસેન્જર સલૂનમાં 2 જગ્યાએ ફાયરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ બસો પાર્કિંગ સેન્સર, ઈમરજન્સી સમયમાં પોલીસની સહાય મેળવી શકાય તે માટે તમામ બસની અંદર વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા તહેવારોના સમયમાં અંદર કે સરકારી પરીક્ષાના સમયની અંદર વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત રાજ્ય અને આંતર રાજ્ય જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ ગુજરાત એસટી બસ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

Tags: 46 NEW ST bus lokarpanGsrtcgujaratharsh sanghvi
Previous Post

ગાઝાની હૉસ્પિટલ પર હુમલામાં 22 લોકોના મોત ; પેલેસ્ટાઇને લગાવ્યો આરોપ

Next Post

ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

ઈઝરાયલનો વેસ્ટ બેંક પર હુમલો : 18 પેલેસ્ટિનિયનના મોત

મેડિકલ ક્ષેત્રે દુનિયાનો પહેલો કિસ્સો : ડોક્ટરોએ સંપૂર્ણ આંખોનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું;

મેડિકલ ક્ષેત્રે દુનિયાનો પહેલો કિસ્સો : ડોક્ટરોએ સંપૂર્ણ આંખોનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું;

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.