Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વર્લ્ડકપની ફાઈનલ મેચનું કાઉન્ડડાઉન શરૂ : ચાર ભાગમાં ફાઈનલ સેરેમની યોજાશે

ઈન્ડિયન એરફોર્સની ટીમ 10 મિનિટ સુધી એર શો : સ્ટેડિયમમાં 500 ડાન્સર્સ પણ પરફોર્મ કરશે : BCCI વિશ્વ કપ વિજેતા તમામ કેપ્ટનોનું સન્માન : સંગીતકાર પ્રિતમનું લાઈવ પરફોર્મન્સ

dharmendravaghela by dharmendravaghela
2023-11-18 12:18:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર વન-ડે વર્લ્ડકપની ફાઈનલ મેચનું કાઉન્ડડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ જોવા પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે. બીજી તરફ આ મેચને યાદગાર બનાવવા માટે ચાર ભાગમાં ફાઈનલ સેરેમની યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ ઈન્ડિયન એરફોર્સની ટીમ 10 મિનિટ સુધી એર શો કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે. વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે.
હાફ ટાઈમ પરફોર્મન્સ સાંજે 5.30 કલાકે 15 મિનિટ માટે રહેશે. પરેડ ઓફ ચેમ્પિયન્સ હેઠળ મેચ દરમિયાન પ્રથમ વખત વર્લ્ડકપ વિજેતા કેપ્ટનનું સન્માન કરવામાં આવશે. BCCI વિશ્વ કપ વિજેતા તમામ કેપ્ટનોનું સન્માન કરશે. વર્લ્ડકપની મેચ દરમિયાન અગાઉ વર્લ્ડકપ જીતની ક્ષણની હાઇલાઇટ્સની 20 સેકન્ડની રીલ પ્લે કરવામાં આવશે. સંગીતકાર પ્રિતમનું લાઈવ પરફોર્મન્સ કરશે. આ દરમિયાન સ્ટેડિયમમાં લગભગ 500 ડાન્સર્સ પણ પરફોર્મ કરશે. દેવા ઓ દેવા, કેસરિયા, લેહરા દો, જીતેગા જીતેગા ગીતો ગુંજશે.
રાતે 8.30 વાગ્યે 90 સેકન્ડ્સ માટે લેસર શો થશે. મેચ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવશે. સાથે 1200 ડ્રોન રાત્રે મનમોહક આકૃતિ બનાવશે. આ પછી આતશબાજી કરવામાં આવશે. નોંધનીય છે કે, વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ રમાઈ રહી છે. અગાઉ બંને દેશો વચ્ચે 2003માં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમની 125 રને હાર થઈ હતી.

Tags: Ahmedabadcwc 2023 final ceremonyindia
Previous Post

100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ભારતીય મૂળના નવ લોકોને સામેલ

Next Post

વર્લ્ડકપ દરમિયાન ગુજરાતમાં 20 લાખથી વધુ ટીશર્ટનું વેચાણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વર્લ્ડકપ દરમિયાન ગુજરાતમાં 20 લાખથી વધુ ટીશર્ટનું વેચાણ

વર્લ્ડકપ દરમિયાન ગુજરાતમાં 20 લાખથી વધુ ટીશર્ટનું વેચાણ

ફાઈનલ મેચને લઇ હોટેલનું ભાડું 1.25 લાખ રૂપિયા પહોંચ્યું

ફાઈનલ મેચને લઇ હોટેલનું ભાડું 1.25 લાખ રૂપિયા પહોંચ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.