Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે પણ વરસાદ અને તેજ પવન ફૂંકાશે: હવામાન નિષ્ણાતો

અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ : દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2023-11-27 11:32:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 નવેમ્બર સુધી માવઠાંની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
ગઈકાલે કચ્છથી લઈને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદ પડવાનીઆગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર ક્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈકલોનિક સરક્યુલેશન અને ટ્રફ જેવી 3 સિસ્ટમ એક સાથે સક્રીય હોવાથી હજુપણ રાજ્યભરના વાતાવરણમાં પલટો અને વરસાદ રહેશે તથા તાપમાનમાં વધુ ઘટાડો યથાવત રહેશે.
હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતી અને હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આગળ વધી ગઇ છે, જેથી આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં દિવસ દરમિયાન હળવાથી ભારે-મધ્યમ વરસાદી ઝાપટા તેમજ 30થી 40 કિલોમીટરની ગતિના પવનો ફુંકાવાની શક્યતા છે.

Advertisement
Tags: gujaratvarsad pavan aagahi
Previous Post

ઓટીટી ફિલ્મો અને સિરીઝો પર ટૂંક સમયમાં સેન્સરશિપ

Next Post

251 તાલુકાઓમાં 50 મીમીથી 2 ઇંચ સુધી કમોસમી વરસાદ : રવીપાક માથે જોખમ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
251 તાલુકાઓમાં 50 મીમીથી 2 ઇંચ સુધી કમોસમી વરસાદ : રવીપાક માથે જોખમ

251 તાલુકાઓમાં 50 મીમીથી 2 ઇંચ સુધી કમોસમી વરસાદ : રવીપાક માથે જોખમ

જૂનાગઢ લીલી પરિક્રમાનો અંતિમ દિવસ : તેર લાખથી વધુ ભાવિકો પરિક્રમાના રૂટ પર નોંધાયા

જૂનાગઢ લીલી પરિક્રમાનો અંતિમ દિવસ : તેર લાખથી વધુ ભાવિકો પરિક્રમાના રૂટ પર નોંધાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.