Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે : સૌથી નીચું 15.4 ડિગ્રી તાપમાન નલિયામાં

વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 11:57:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આંકડાઓ મુજબ રાજ્યના 17 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. છેલ્લા બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. આજે વહેલી સવારથી અનેક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ બાદ ઠંડીમાં વધારો થતાં લોકો તાપણું કરતાં જોવા મળ્યા હતા.
આંકડાઓ મુજબ વરસાદ બાદ અમદાવાદમાં 17.5, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 18, સુરતમાં 19.8 ડિગ્રી તાપમાન તો નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે દ્વારકામાં 19.8, પોરબંદરમાં 18.2, રાજકોટમાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આજે અનેક જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં આજે અનેક જગ્યાએ ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાંઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિગતો મુજબ આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વરસાદની આગાહી છે તો બોટાદ, કચ્છમાં પણ માવઠું પડી શકે છે.

Tags: foggujaratnaliaTadh
Previous Post

યાત્રાધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન

Next Post

ચિંતા કરવાની જરૂર નથી : ચીનમાં ફેલાયેલી રહસ્યમયી બીમારી અંગે આરોગ્યમંત્રીનું રાહતભર્યું નિવેદન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
હવેથી ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટેનું એક જ કોમન પોર્ટલ

ચિંતા કરવાની જરૂર નથી : ચીનમાં ફેલાયેલી રહસ્યમયી બીમારી અંગે આરોગ્યમંત્રીનું રાહતભર્યું નિવેદન

ઓસ્કારની રેસમાં પ્રવેશી ’12મી ફેલ’

ઓસ્કારની રેસમાં પ્રવેશી ’12મી ફેલ’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.