Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરબે વર્કિંગ વિઝામાં કર્યો મોટો ફેરફાર

આ ફેરફારોને કારણે ભારતના લેબર માર્કેટને નુકસાન

dharmendravaghela by dharmendravaghela
2023-11-29 11:14:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉદી અરબે વર્કિંગ વિઝાને લઈને મોટો ફેરફાર કર્યો છે. આગામી વર્ષ 2024થી અહીં કામ કરતા વિદેશી નાગરિકો માટે નવો નિયમ તૈયાર કરાયો છે. સાઉદી સરકારના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે માહિતી આપી છે કે 2024 થી 24 વર્ષથી ઓછી ઉંમરનો નાગરિક કોઈપણ ઘરેલું મદદ માટે કોઈ વિદેશી કર્મચારીને રાખી શકશે નહીં.
આ નવા નિયમો અનુસાર સાઉદીના નાગરિકો, સાઉદીના પુરુષોની વિદેશી પત્નીઓ, તેમની માતાઓ અને સાઉદી પ્રીમિયમ પરમિટધારકો વિદેશી ઘરેલુ કર્મચારીની ભરતી કરવા વિઝા માટે અરજી કરી શકે છે. આ નિયમો સ્થાનિક શ્રમ બજારને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવ્યા હતા.
નવા નિયમો હેઠળ આ ફેરફારોને કારણે ભારતના લેબર માર્કેટને ઘણું નુકસાન થશે. સાઉદી અરબમાં મોટી સંખ્યામાં યુવાનો એકલા રહે છે, પરંતુ નવા નિયમોને કારણે તેઓ કોઈ કર્મચારીને નોકરી પર રાખી શકશે નહીં, તેનાથી રોજગારમાં ઘટાડો થશે. સાઉદીમાં ડ્રાઈવર, રસોઈયા, ગાર્ડ, માળી, નર્સ, દરજી અને નોકરને ઘરેલું રોજગારની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. સાઉદી અરબયમાં લગભગ 26 લાખ ભારતીયો કામ કરે છે.

Tags: soudi arabiaworking visa ruls changes
Previous Post

ફાઇનલમાં ભારતની હારની ઉજવણી કરતા 7 કાશ્મીરી વિદ્યાર્થીની ધરપકડ

Next Post

મને લાગ્યું કે અહીં જ મોત આવશે : સુરંગમાંથી બહાર આવેલા કામદારોની આપવીતી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મને લાગ્યું કે અહીં જ મોત આવશે : સુરંગમાંથી બહાર આવેલા કામદારોની આપવીતી

મને લાગ્યું કે અહીં જ મોત આવશે : સુરંગમાંથી બહાર આવેલા કામદારોની આપવીતી

હવે સિલ્ક્યારા ટનલ દુર્ઘટના દેશ માટે બનશે કેસ સ્ટડી

હવે સિલ્ક્યારા ટનલ દુર્ઘટના દેશ માટે બનશે કેસ સ્ટડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.