Thursday, July 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો

ઘરેલું એલપીજી સીલીન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 12:16:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, આજે 1લી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 21 રૂપિયાનો વધારો કરવામાં કરવામાં આવ્યો છે. આજથી એટલેકે 1 ડિસેમ્બરથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1796.50 રૂપિયાના ભાવે મળશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી.
આજથી 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં રૂ. 1796.50, કોલકાતામાં રૂ. 1908.00, મુંબઈમાં રૂ. 1749.00 અને ચેન્નાઈ રૂ. 1968.50ના ભાવે મળશે. 14.2 કિગ્રાના ઘરેલું એલપીજી સીલીન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.

Tags: comercial gas cylinder price hikeindia
Previous Post

ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે – મુખ્યમંત્રી

Next Post

UAEમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
UAEમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા

UAEમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા

સોશિયલ મીડિયા પરની પોસ્ટથી કાશ્મીરમાં તણાવ

સોશિયલ મીડિયા પરની પોસ્ટથી કાશ્મીરમાં તણાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.