Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે મધ્યપ્રદેશ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ડિસેમ્બર મહિનામાં અપેક્ષિત ઠંડી ન પડે અનેગરમાવો રહે તેવી પણ સંભાવના

dharmendravaghela by dharmendravaghela
2023-12-02 12:07:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગયા શનિ અને રવિવારે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો અને લગભગ વીસેક જાણે જીવ ગુમાવ્યો હતો. આજે ફરી હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ ,કર્ણાટક ,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ ચારેય રાજ્યોના અમુક ભાગોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આને લીધે સામાન્ય ઝરમર વરસાદ અથવા જોરદાર ઝાપટા પડવાની સંભાવના છે. ગાજવીજની પણ સંભાવના છે .આથી દરિયાઈ વિસ્તારમાં માછીમારોને પણ સાવધ રહેવાની સલાહ હવામાન ખાતાએ આપી છે. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીંયા ચોમેર બરફની ચાદર પથરાઈ હોય એવા દ્રશ્યો જોવા મળે છે. જમ્મુ કશ્મીરના અમુક ભાગોમાં આજે પણ ભારે હિમ વર્ષાની શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. આ બદલાતું વાતાવરણ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને ઉત્તરીય હિમાલય તરફથી પસાર થતા વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે હોવાની માહિતી પણ મળી છે.
આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનામાં અપેક્ષિત ઠંડી ન પડે અને વાતાવરણમાં ગરમાવો રહે તેવી પણ સંભાવના છે. નવેમ્બર મહિનામાં પણ ઠંડીનું જોર ઓછું રહ્યું છે . જો કે મળતા અહેવાલો અનુસાર ગુજરાતના અમુક ભાગોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

Tags: karnatakMaharashtraMPTNvarsad aagahi
Previous Post

એથરની આગ : વધુ એકનું મોત

Next Post

જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ

જીએસટી કલેકશન ૧૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ

તમિલનાડુમાં ED નો અધિકારી જ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

તમિલનાડુમાં ED નો અધિકારી જ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.