Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ હાઇકમાન્ડે એમપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી કમલનાથ પાસેથી રાજીનામું માંગ્યું ?

માત્ર અફવા છે - કમલનાથ : કમલનાથે આજે પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે

dharmendravaghela by dharmendravaghela
2023-12-05 12:11:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા હતા, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો બાદ કોંગ્રેસનું કેન્દ્રીય હાઈકમાન્ડ એક્શન મોડમાં નજર આવી રહ્યું છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્રીય આલાકમાને સોમવારે રાત્રે એમપી કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ પરથી કમલનાથને રાજીનામું આપવા માટે કહ્યું હતું. જો કે આ વાતનો કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. 5 ડિસેમ્બરે એટલે કે આજે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે.
સોમવારે રાત્રે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી રાજીનામું માંગવાના સમાચાર આવવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, હાઈકમાન્ડે કમલનાથને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું છે. તેનું કારણ એ છે કે આ ચૂંટણીઓ દરમિયાન અને તેની પહેલા પણ પાર્ટી હાઈકમાન્ડે કમલનાથને સંપૂર્ણ છૂટ આપી દીધી હતી અને તેઓ પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ રહ્યા હતા. તેથી આ હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવીને તેમને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે.
જ્યારે કમલનાથને આ સમાચારની સત્યતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે રાજીનામું માંગવાના સમાચારને નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે “મને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું નથી, તે માત્ર એક અફવા છે અને મંગળવારે ભોપાલમાં તમામ ઉમેદવારો સાથેની અમારી બેઠક સમયપત્રક મુજબ થશે.” 5 ડિસેમ્બરે એટલે કે આજે કમલનાથે ભોપાલમાં પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે.

Tags: congress high comand demand resignkamalnathMP
Previous Post

મારી કાર દોઢ કરોડની છે, તારે મરવું હોય બસ નીચે આવી જા..:

Next Post

ISROએ ફરી ઈતિહાસ રચ્યો : પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું પ્રોપલ્શન મોડ્યુલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ISROએ ફરી ઈતિહાસ રચ્યો : પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું પ્રોપલ્શન મોડ્યુલ

ISROએ ફરી ઈતિહાસ રચ્યો : પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું પ્રોપલ્શન મોડ્યુલ

UPDATE: વાવાઝોડું મિચોંગ આજે બપોરે આંધ્રપ્રદેશમાં ટકરાશે

UPDATE: વાવાઝોડું મિચોંગ આજે બપોરે આંધ્રપ્રદેશમાં ટકરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.