Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જશોનાથ મંદિર વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે બંને ધારાસભ્યોના પ્રયત્નથી 99,98,400 મંજુર

ટુંક સમયમાં આર્કિટેકની નિયુક્તિ થયા બાદ આ બન્ને મંદિરોનું રીનોવેશન શરૂ થશે

aaspassdaily by aaspassdaily
2023-12-06 18:07:33
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર પૂર્વ અને પશ્ચિમના બંને ધારાસભ્યો ના સંયુક્ત પ્રયાસોથી ભાવનગર શહેરનું રજવાડા વખતનું જશોનાથ મંદિર અને નાનીબાઈ સદાવ્રત રામજી મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધારમાં રૂપિયા 99,98,400 જશોનાથ મંદિરમાં બંને ધારાસભ્યોના સંયુક્ત પ્રયત્નથી મંજુર થયા છે.સાથોસાથ રૂપિયા 5,57,100 નાનીબાઈ સદાવ્રત રામજી મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર પેટે મંજુર થયા છે. ટુંક સમયમાં આર્કિટેકની નિયુક્તિ થયા બાદ આ બન્ને મંદિરોનું રીનોવેશન શરૂ થશે.

ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન રાજીવ કુમાર પંડ્યા અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનાં સંયુક્ત પ્રયત્નોથી દરખાસ્ત થયેલ તમામ રકમ મુખ્યમંત્રીએ આ મંજૂર કરેલ છે.આ માટે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવ કુમાર પંડ્યા અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે

 

Previous Post

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વીરગતિ પામ્યો, હાર્ટ એટેક જીવલેણ નિવડ્‌યો

Next Post

તમિલનાડુમાં પૂરથી 1.2 કરોડ લોકો પ્રભાવિત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
તમિલનાડુમાં પૂરથી 1.2 કરોડ લોકો પ્રભાવિત

તમિલનાડુમાં પૂરથી 1.2 કરોડ લોકો પ્રભાવિત

કટક રેલ્વે સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગી આગ

કટક રેલ્વે સ્ટેશન પર જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગી આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.