Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ફરી આંદોલનનાં માર્ગે

શનિવારે એક લાખથી વધારે શિક્ષકો સહિત કર્મચારીઓ પદયાત્રા કરશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-08 12:04:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ઓલ્ડ પેન્શન અને પડતર પ્રશ્નો 9 ડિસેમ્બર શનિવારે પદયાત્રા કરી મહાપંચાયત યોજી આંદોલન કરશે.એક લાખથી વધારે શિક્ષકો સહિત કર્મચારીઓ પદયાત્રા કરશે. ગુજરાતના વિવિધ 11 સ્થળો પર મહાપંચાયતોનું આયોજન કરાયું છે.
વિધાનસભા ચૂંટણી પહેલા આંદોલનના સમાધાન સમયે સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલ અને હજુ સુધી ઠરાવ ન કરવામાં આવેલ 2005 પહેલાના ઓલ્ડ પેન્શન યોજના સહિત તમામ શિક્ષકો કર્મચારીઓને પેન્શન મળે તેમજ માગણી કરેલ નવ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોનો આંદોલનના પ્રથમ તબક્કા પછી પણ ઉકેલ ન આવતાં તમામ પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે એ હેતુથી ઠરાવ પસાર કરી સર્વાનુમતે આગામી નવ ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી મહાપંચાયતોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહેસાણા, હિંમતનગર, ગોધરા, વડોદરા, ખેડા, નવસારી, સુરત, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, મોરબીમાં પદયાત્રા થશે. સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, મુખ્ય શિક્ષક HTAT સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નો મહાનગર પાલિકાના પડતર પ્રશ્નો વાર્તાલાપ કરી નિકાલ ન આવે તો 9 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતના વિવિધ સ્થળો પર શિક્ષકો કર્મચારીઓ પદયાત્રા કરી વડાપ્રધાન,મુખ્યમંત્રી,શિક્ષણમંત્રી,મુખ્ય સચિવને જિલ્લા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપવામાં આવશે.

Tags: gujaratpadyatrashaixik mahasang aandolan
Previous Post

ભત્રીજીએ મરજી વિરૂદ્ધ લગ્ન કરતા કાકા ધમકી આપતા હાઈકોર્ટે 35 હજારનો દંડ ફટકાર્યો

Next Post

ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે: વિદેશ મંત્રાલય

dharmendravaghela

dharmendravaghela

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
અમેરિકાએ ભારતને આપી ગુપ્ત માહિતી

ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે: વિદેશ મંત્રાલય

રેપો રેટ 6.5 ટકા પર યથાવત

રેપો રેટ 6.5 ટકા પર યથાવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.