Saturday, July 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદ ગૃહમાં હુમલાનો પ્રયાસ: અફરા તફરી : ટીન ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો

ગૃહમાં કાર્યવાહી દરમિયાન એક મહિલા, એક યુવક પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદ્યા; બંને પકડાઈ ગયા, તેમની પાસેથી કલર સ્મોક સેલ પણ મળી આવ્યા : સુરક્ષા ચૂંકની ગંભીર ઘટના : ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરે હુમલાની ઘટના બની હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-13 14:06:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ કૂદ્યા હતા અને દોડ્યા હતા. તેને જોતાં જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. બંને પકડાઈ ગયા છે. તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે. સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો હતો.
13 ડિસેમ્બર, 2001માં સંસદ પર હુમલો થયો હતો. ફરી 22 વર્ષ પછી એવી જ ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયુ છે. આજે સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને અરાજકતા ફેલાવનારા બે ઝડપાઈ ગયા છે જે બંને કલર સ્મોક એટલે કે રંગીન ધૂમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા. બંને દોડતા દોડતા નીકળ્યા હતા અને પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા.
બંનેની ઓળખ થઈ ચૂકી છે જેમાં એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે. તેઓ કેટલાક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ગેસ ઝેરી હોવાની આશંકા છે. 13 ડિસેમ્બર 2001 પછી સંસદની સુરક્ષામાં ક્ષતિનો આ એક મોટો મામલો છે.સંસદ પર હુમલાની 22મી વર્ષગાંઠ છે ત્યારે સુરક્ષામાં આ ખામી સર્જાઈ છે. 2001માં આ દિવસે સંસદ પર હુમલો થયો હતો

Tags: indiaparliyament humlo prayas
Previous Post

મહારાષ્ટ્રમાં યોજાયેલ અલ્ટ્રા મેરેથોનમાં ધ્યાન આચાર્યનો દબદબો

Next Post

હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ, અચાનક થયો બ્લાસ્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય
તાજા સમાચાર

ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં ભારતનો ચાર વિકેટે પરાજય

July 17, 2026
ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા
તાજા સમાચાર

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ ઝડપાયા

July 17, 2026
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો
આંતરરાષ્ટ્રીય

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના કાફલા ઉપર હુમલો : ૪૫ના મોતનો બીએલએનો દાવો

July 17, 2026
Next Post
હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ, અચાનક થયો બ્લાસ્ટ

હોસ્ટેલમાં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ, અચાનક થયો બ્લાસ્ટ

યુએસ રાષ્ટ્રપતિ બાઈડન વિરુદ્ધ મહાભિયોગ તપાસની મંજૂરી

યુએસ રાષ્ટ્રપતિ બાઈડન વિરુદ્ધ મહાભિયોગ તપાસની મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.