Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્હી

શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના દિગ્ગજો બેઠકમાં ઉપસ્થિત

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 13:47:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણી રણનીતિને લઈ કવાયતમાં લાગી ગયા છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, ગુજરાત કોંગ્રેસે તાજેતરમાં જ જિલ્લા પ્રમુખો અને અન્ય જવાબદારીઓ સોંપી હતી.
દિલ્લીમાં ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. મહત્વનું છે કે, આ બેઠકમાં લોકસભા ચૂંટણી અને ભારત જોડો યાત્રા-2ના સંભવિત આયોજનને લઇ ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા હાજર રહેશે.

Tags: gujarat congress ledar in delhi
Previous Post

વડાપ્રધાન મોદી કાલે સુરતમાં : આંતરરાષ્ટ્રીય હવાઈ ટર્મીનલ તથા ડાયમંડ બુર્સનુ લોકાર્પણ

Next Post

ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી

ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કરમાં છના મોત

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કરમાં છના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.