Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી

આવતીકાલે ઈમ્પેક્ટ ફી ભરવાની છેલ્લી તારીખ હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 13:49:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી મુદ્દે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેતા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વાર વધારો કરતા હવે વધુ છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ઈમ્પેક્ટ ફી મામલે અરજી કરવામાં મુશ્કેલી ઉભી થતી હોવાની લોકોની ફરિયાદ હતી અને લાંબા સમયથી ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત લંબાવવનો વિચાર થઈ રહ્યો હતો ત્યારે હવે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફી ની મુદ્દત વધારવા મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઇ છે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં સતત ત્રીજી વખત મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા બે વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદ્દતમાં વધારમાં આવી હતી ત્યારે રાજ્ય સરકારની ધારણા કરતાં ફી ભરવામાં ઓછો પ્રતિસાદ જોવા મળતા શહેરી વિકાસ વિભાગે ઈમ્પેક્ટ ફી ભરવા વધુ છ મહિનાનો વધારો કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઈમ્પેક્ટ ફી ભરવાની છેલ્લી તારીખ 17મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી જ હતી.

Tags: gujaratimpact fee date
Previous Post

ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્હી

Next Post

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કરમાં છના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

April 23, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

April 23, 2026
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

April 23, 2026
Next Post
ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કરમાં છના મોત

ટ્રક અને સ્કોર્પિયો વચ્ચે જોરદાર ટક્કરમાં છના મોત

મહંત શંભુનાથ ફરી વિરોધીઓના નિશાના પર, ફેસબુક એકાઉન્ટ હેક કરી અશ્લીલ ફોટા મુકાયા

મહંત શંભુનાથ ફરી વિરોધીઓના નિશાના પર, ફેસબુક એકાઉન્ટ હેક કરી અશ્લીલ ફોટા મુકાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.