Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદીના YouTube પર 2 કરોડ સબ્સક્રાઇબર

આ સિદ્ધિ મેળવનાર વિશ્વના પ્રથમ નેતા

dharmendravaghela by dharmendravaghela
2023-12-27 12:37:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નરેન્દ્ર મોદીની ચેનલમાં સબ્સક્રાઇબરની સંખ્યા અને વીડિયો બન્નેની દ્રષ્ટિએ વૈશ્વિક નેતાઓને પણ પાછળ છોડી દીધા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની YouTube ચેનલ પ્રભાવશાળી 20 મિલિયન સબ્સક્રાઇબર મેળવ્યા છે. આ સિદ્ધિ રાજકારણમાં ડિજિટલ પ્લેટફોર્મના પ્રભાવને બતાવે છે. જેમાં નેતાઓ નાગરિકો સાથે સીધી રીતે જોડાવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
પીએમ મોદીની ચેનલ 4.5 બિલિયન (450 કરોડ) વીડિયો વ્યૂઝ સાથે, યૂ ટ્યુબ સબ્સક્રાઇબર્સ, વીડિયો વ્યૂજ અને રાજકીય નેતાઓ દ્વારા યૂ ટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોની ગુણવત્તા મામલે સૌથી આગળ છે. પીએમઓ ઇન્ડિયા યૂ ટ્યુબ ચેનલ પણ વ્યૂઝ અને સબ્સક્રાઇબર્સ મામલે ભારત અને વૈશ્વિક સ્તર પર રાજનેતાઓની યૂ ટ્યુબ ચેનલ કરતા ઘણુ આગળ નીકળી ગયુ છે. PMO India યૂ ટ્યુબ ચેનલ પર 1.96 મિલિયન સબ્સક્રાઇબર્સ છે. યૂ ટ્યુબ પર પીએમ મોદીના 23 હજાર વીડિયો છે. આ સિવાય વડાપ્રધાન મોદી એક્સ, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ ચેનલ પર પણ ફોલોઅરની સંખ્યા ઘણી વધારે છે.
વિશ્વમાં YouTube પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાની વાત કરીએ તો પીએમ મોદી પછી બીજા નંબર પર બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સનોરા છે, જેમના માત્ર 64 લાખ સબ્સક્રાઇબર્સ છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કી 1.1 મિલિયન સબ્સક્રાઇબર્સ ધરાવે છે.

Tags: 2 CR sub.modiyoutube
Previous Post

RBI ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Next Post

દિવ્યાંગ છતા દમદાર સુખ્યાત મિમિક્રી આર્ટીસ્ટ જય છનીયારા પ્રથમવાર ભાવનગરમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દિવ્યાંગ છતા દમદાર સુખ્યાત મિમિક્રી આર્ટીસ્ટ જય છનીયારા પ્રથમવાર ભાવનગરમાં

દિવ્યાંગ છતા દમદાર સુખ્યાત મિમિક્રી આર્ટીસ્ટ જય છનીયારા પ્રથમવાર ભાવનગરમાં

મહુવામાં યુવકે વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી જઈ ફીનાઇલ ગટગટાવ્યું

મહુવામાં યુવકે વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી જઈ ફીનાઇલ ગટગટાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.