Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મારૂતિ સુઝુકી સુરેન્દ્રનગર નજીક ઇલેક્ટ્રિક કારનો પ્લાન્ટ સ્થાપશે

વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪માં કંપની રાજ્ય સરકાર સાથે MOU કરશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 14:15:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મારૂતિ સુઝુકી કંપનીએ પણ ગુજરાતમાં વધુ એક ઇવી કાર -બેટરી પ્લાન્ટ નાંખવા તૈયારીઓ આદરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં મારૂતિ સુઝુકી રાજ્ય સરકાર સાથે એમઓયુ કરશે. એટલુ જ નહી, મોટુ રોકાણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાર ઉત્પાદન વધારવા મારૂતિ સુઝુકીએ ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યુ છે. સુરેન્દ્રનગર. ક મારૂતિ સુઝુકી ઈવીક ઇવી કાર પ્લાન્ટ નાંખશે. ટૂંકમાં, અત્યારે ગુજરાત કાર કંપનીઓ માટે ટોપ ડેસ્ટિનેશન બની રહ્યુ છે.
ભારતમાં મારૂતિ કારની ડિમાન્ડ વધી છે. હાલ ગુજરાતમાં બેચરાજીમાં મારૂતિ સુઝુકી પાસે ત્રણ લાખથી વધુ કારને બેકલોગ પડ્યો છે. આ પરિસ્થિતી જોતા મારૂતિ સુઝુકી હવે કાર ઉત્પાદન વધારવા ઇચ્છુક છે. આ સંજોગામાં મારૂતિ સુઝુકીએ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા વિચાર્યુ છે.
અધિકારિક સૂત્રોનું કહેવું છેકે, મારૂતિ સુઝુકી પોતાના કાર બિઝનેઝને વિસ્તારવા માંગે છે જેના ભાગરુપે ગુજરાતમાં જ વધુ એક કાર પ્લાન્ટ નાંખવા નક્કી કર્યું છે. મારૂતિ સૂઝકના અધિકારીઓએ કાર પ્લાન્ટ માટે કચ્છ, ધોલેરા ઉપરાંત અન્ય સ્થળોએ નજર નાંખી હતી પણ હવે આખરે સુરેન્દ્રનગર નજીક કાર પ્લાન્ટ માટે જમીનની પસંદગીકરવામાં આવી છે.

Advertisement
Tags: marutiMOU car plantSurendranagar
Previous Post

ઘોઘા તાલુકાના ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધીનો અનોખો વિરોધ

Next Post

RBI ઓફિસમાં ધમકીભર્યા ઈ-મેઈલ મામલે વડોદરાના ઓપ્ટિકલ હાઉસમાં તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
RBI ઓફિસમાં ધમકીભર્યા ઈ-મેઈલ મામલે વડોદરાના ઓપ્ટિકલ હાઉસમાં તપાસ

RBI ઓફિસમાં ધમકીભર્યા ઈ-મેઈલ મામલે વડોદરાના ઓપ્ટિકલ હાઉસમાં તપાસ

ન્યૂયર ગિફ્ટ! : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવાની તૈયારી

ન્યૂયર ગિફ્ટ! : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવાની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.