Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર 4.18 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 11:39:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર આવ્યા છે. જેમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે. આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ માટે 15 દિવસમાં ભરતીની જાહેરાત થશે તેમજ આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે અને આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે જે 7 દિવસ સુધી ચાલશે. રાજ્યભરમાંથી કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં આપશે અને રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન થશે.
રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે જેમાં હવે જૂનિયર ક્લાર્કની પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

Tags: forest bit guard exam dategujarat
Previous Post

29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

Next Post

સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

dharmendravaghela

dharmendravaghela

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

આજે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન

આજે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.