Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

અધિકારી બન્યા બાદ ગાંધીનગરમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 11:38:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હાલમાં જ ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરીને અધિકારી બનનારા 29 વર્ષીય જયંત સોની નામના આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અધિકારી બન્યા બાદ ગાંધીનગરમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. હોસ્ટેલમાં તેમને દુઃખાવો થતા તેઓ ચેક-અપ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ તેમનું મોત થયું હતું.
પ્રાથમિક તારણ અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને અજમેર લઈ જવાશે. હાલમાં જ તેમણે GWSSB (પાણી પુરવઠા) ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમને રેન્ક 1 આવ્યો હતો. તેઓ મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી હતા અને ગાંધીનગરમાં અભ્યાસ કર્યો હતો.

Tags: class 2 officer jayant soni deathgandhinagarHeart Attack
Previous Post

અમે નિકારાગુઆથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા : મુસાફરોએ નિવેદનમાં સ્વીકાર્યું

Next Post

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.