Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમે નિકારાગુઆથી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા : મુસાફરોએ નિવેદનમાં સ્વીકાર્યું

કબૂતરબાજી કેસમાં મુસાફરોના નિવેદનમાં ખુલ્યા એજન્ટોના નામ : 40 લાખથી લઇ 1.25 કરોડ સુધીમાં ડીલ થઈ હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 11:37:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કબૂતરબાજી કેસમાં પોલીસ એજન્સીઓની તપાસ તેજ કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા જનારા મુસાફરોના કેસમાં CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે. ફ્રાન્સની ફ્લાઇટમાં પરત આવેલા મુસાફરોનાં CID ક્રાઇમએ લીધા નિવેદન લીધા હોવાનની માહિતી મળી રહી છે.
સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, પોલીસ તપાસમાં મુસાફરોના નિવેદનમાં ઘણા એજન્ટોનાં નામ ખુલ્યા છે.જેમાં મોટા ભાગના એજન્ટો ઉત્તર ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા 21 મુસાફરો પૈકી 18 મુસાફરનાં નિવેદન લેવાયા છે. CID ક્રાઇમએ મહેસાણા ગાંધીનગર,પાટણ અને અમદાવાદનાં કુલ 18 મુસાફરોનાં નિવેદન લીધા છે જેમાં મુસાફરોએ નિવેદનમાં સ્વીકાર્યું કે ‘અમે નિકારાગુઆ થી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા’. તપાસ બાદ મોટા ભાગના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સમગ્ર મામલે CID ક્રાઇમએ FRRO પાસે પાસપોર્ટની વિગત માંગી છે. પાસપોર્ટની વિગત પરથી મહત્ત્વના ખુલાસા થયા છે. જેમાં 21 ગુજરાતીઓ અલગ અલગ રીતે દુબઈ પહોચ્યા હતા. જેઓ દુબઈ થી નિકારાગુઆની ફ્લાઇટમાં ગયા હતા. તમામ લોકો નિકારાગુઆની વાયા ફ્લાઇટ એમરિકા પહોચવાના હતા. ગેરકાયદેસર અમેરિકા જવા માટે એક પણ મુસાફરો એડવાન્સ પૈસા ચૂકવ્યા ન હતા. અમેરિકા પહોંચ્યા બાદ પૈસા આપવાની ડીલ થઈ હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે 40 લાખથી લઇ 1.25 કરોડ સુધીમાં ડીલ થઈ હતી.

Advertisement
Tags: passanger acceptUSA illigle entry from nikaragua
Previous Post

આજથી ગિરનારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ

Next Post

29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

29 વર્ષીય ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.