Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોગામેડી હત્યાકાંડ કેસમાં રાજસ્થાન અને હરિયાણાના 31 સ્થળો પર NIAના દરોડા

ગૃહ મંત્રાલયે સુખદેવ ગોગામેડીની હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-01-03 13:59:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની હત્યાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે ​​રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા છે. ગયા મહિને જ ગૃહ મંત્રાલયે આ હત્યાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી હતી. આ તરફ NIAએ આરોપીઓની પૂછપરછ પણ કરી છે. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આજે આ દરોડા પાડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હત્યામાં ગેંગસ્ટરની સંડોવણી હોવાને કારણે કેસ NIAને સોંપવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી, જે ભારતમાંથી ફરાર હતો. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. થોડા મહિના પહેલા રોહિત ગોદારાએ સુખદેવસિંહ ગોગામેડીને દુબઈના નંબર પરથી ફોન કરીને ધમકી આપી હતી.

Advertisement
Tags: gogamedi murderhariyananisa raidRajasthan
Previous Post

અદાણી-હિંડનબર્ગ કેસમાં SIT તપાસનો સુપ્રીમનો ઈન્કાર

Next Post

વાઇબ્રન્ટ સમિટ 2024: આ વખતે તૂટી શકે છે જૂનાં તમામ રેકૉર્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
વાઇબ્રન્ટ સમિટ 2024: આ વખતે તૂટી શકે છે જૂનાં તમામ રેકૉર્ડ

વાઇબ્રન્ટ સમિટ 2024: આ વખતે તૂટી શકે છે જૂનાં તમામ રેકૉર્ડ

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.