Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયામાં હવે બંદૂક જાહેર સ્થળોએ લઈ જઈ શકાશે નહી

યુવાનો પર નવા બંદૂક કાયદામાં 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર પ્રતિબંધ

dharmendravaghela by dharmendravaghela
2024-01-06 13:37:46
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કુલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે ત્યારે હવે યુવાનો પર નવા બંદૂક કાયદામાં 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં વધારો થયો છે અને આવી ઘટનાઓમાં ઘણા લોકોના જીવ ગયા છે તેમજ શાળાઓમાં ગોળીબારની ઘટના પણ બની છે ત્યાર હવે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે ગઈકાલે જણાવ્યું હતું કે નવા બંદૂક કાયદામાં યુવાનો 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદી શક્શે નહીં. આ નવા કાયદા પ્રમાણે હવે કેલિફોર્નિયામાં બદૂકના માલિકો પાસે હવે એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક તેમજ જાહેર ઉદ્યાનો કે અન્ય સ્થળોએ તેમની સાથે હથિયારો લઈને જઈ શક્શે નહી, ભલે તેમની પાસે છુપાઈને લઈ જવાની પરમિટ હોય. આ પ્રતિબંધો આ અઠવાડિયે અમલમાં આવેલા રાજ્ય કાયદાનો ભાગ છે અને આ કાયદો તેમના માટે પણ લાગુ પડે છે જેઓ પહેલાથી જ અદાલતોમાં તપાસનો સામનો કરી રહ્યા છે.
જૂન 2022માં પસાર કરવામાં આવેલા બંદૂક કાયદો દાયકોમાં સૌથી વ્યાપક કાયદો તરીકે કહેવામાં આવ્યો હતો જેમાં 21 વર્ષ કરતા ઓછી ઉમરના લોકો દ્વારા કોઈપણ બંદૂકની ખરીદી માટે વધારાની તપાસની જોગવાઈઓ હતી, અમેરિકન પ્રમુખ જો બાયડેને આની પ્રંશસા કરતા તેને એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવતા કહ્યું હતું કે આ કાયદો જીવન બચાવી રહ્યો છે.

Tags: californiano weapon in public placeUSA
Previous Post

અમેરિકામાં ગેરકાનુની ઘૂસણખોરીમાં ઝડપાઈ જનાર કરતા ‘વસી’ ગયેલા ભારતીયોની સંખ્યા વધુ

Next Post

આખે આખી SBI બ્રાન્ચ જ નકલી !!

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
આખે આખી SBI બ્રાન્ચ જ નકલી !!

આખે આખી SBI બ્રાન્ચ જ નકલી !!

સુરતમાં પારિવારિક માહોલમાં યોજાઈ ગઈ અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ

સુરતમાં પારિવારિક માહોલમાં યોજાઈ ગઈ અધેવાડા પાટીદાર પ્રિમિયર લીગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.