Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

6000 કરોડના ખર્ચે અમદાવાદમાં બનશે ઓલિમ્પિકસ સીટી : માસ્ટર પ્લાન તૈયાર

ક્રિકેટ, ફુટબોલ, સ્વીમીંગ, ટેનિસ, એથ્લેટીક્સ સહિત તમામ રમતો માટેની સુવિધા-ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા થશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-18 12:21:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દુનિયાભરમાં અર્થતંત્રથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી આગવી ઓળખ ઉભી કરનાર ભારતે 2036ના ઓલિમ્પીક રમતોત્સવ માટે દાવેદારી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે ભારતના આ પ્રયાસ સફળ થવાના સંજોગોમાં ઉદઘાટન અને સમાપન સમારોહ અમદાવાદના મોટેરામાં જ યોજવાની તૈયારી કરવામાં આવી છે અને આ માટે 6000 કરોડનો માસ્ટર પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે 2036 ઓલિમ્પીકનું યજમાન ભારત બને તો ઓપનીંગ અને ક્લોઝીંગ સેરેમની મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે પણ તેને અંતિમ રૂપ આપી દીધું છે.  આ સ્ટેડીયમમાં જ એથ્લેટીક્સથી માંડીને ક્રિકેટ સુધીની રમતો રમાશે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના માસ્ટર પ્લાનમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે 53 હજાર દર્શકોની ક્ષમતા સાથેનું ફુટબોલ સ્ટેડીયમ, 12 હજાર દર્શકોની ક્ષમતા સાથેનું એકવેટીક સેન્ટર, 15 હજાર દર્શકોની ક્ષમતા સાથેનું ટેનીસ સેન્ટર તથા બાસ્કેટ બોલ, જીમ્નેસ્ટીક તથા હેન્ડબોલ માટેના 3 એરેના ઉભા કરવામાં આવશે. સમગ્ર પ્રોજેકટ પાછળ 6 હજાર કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.  માસ્ટર પ્લાનમાં એવી સતાવાર નોંધ મુકવામાં આવી છે કે અન્ય અનેક રમતો પણ ગુજરાતમાં યોજાય તે માટે ચકાસણી કરવામાં આવશે. વર્લ્ડ એકવેટીક્સ ચેમ્પીયન્સીપ વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પીયન્સીપ, એશિયન યુથ ગેમ્સ, એશિયન ઇન્ડોર અને માર્સલ આર્ટ ગેમ્સ તથા અન્ય ઓલિમ્પીકમાં સામેલ થતી રમતોની સ્પર્ધા પણ યોજવા વિશે ચકાસણી કરાશે. રાજ્ય સરકારે ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટીંગ સેન્ટર અને મુખ્ય પ્રેસ મીડિયા સેન્ટર મહાત્મા મંદિર કન્વેન્સન સેન્ટરમાં યોજવાની પણ દરખાસ્ત કરી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમની નજીક મોટેરા ખાતે 236 એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. 93 લાખ સ્કેવેરફીટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તૈયાર થશે અને તેમાં સંખ્યાબંધ રમત રમાડવાની સુવિધા હશે. ઓલિમ્પીકની બીડ અમદાવાદ મેળવી શકે તો એસવીપી કોમ્પ્લેક્ષની સાથોસાથ નારણપુરામાં 31 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં પણ જુદી-જુદી રમતો રમાડવાનું આયોજન છે.

Advertisement
Tags: Ahmedabadolympic city
Previous Post

થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત

Next Post

ઐશ્વર્યાએ અનુષ્કા અને પ્રિયંકાને પાછળ છોડી દીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ઐશ્વર્યાએ અનુષ્કા અને પ્રિયંકાને પાછળ છોડી દીધા

ઐશ્વર્યાએ અનુષ્કા અને પ્રિયંકાને પાછળ છોડી દીધા

15 વર્ષ બાદ અચાનક જીવતો થયો યુવક

15 વર્ષ બાદ અચાનક જીવતો થયો યુવક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.