Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત

ગણતરી કરવી મુશ્કેલ, મૃતદેહના ચીથરે ચીથરા ઊડી ગયા

aaspassdaily by aaspassdaily
2024-01-18 11:40:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ થતાં ૨૩ જણ મરણ પામ્યા હતા એવી માહિતી સરકારની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આપી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિવેન્શન એન્ડ મિટિગેશને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં લોકોને ઈજા પણ થઈ હતી પરંતુ તેમણે ચોક્કસ આંકડો આપ્યો નહોતો. અધિકારીઓ સુફન બુરી પ્રાંતના વિસ્તારને ઘેરીને ત્યાં અસરગ્રસ્ત લોકોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ધડાકાના કારણની તપાસ થઈ રહી છે.
સુફન બેરી બેંગકોકથી વાયવ્યમાં ૭૫ કિલોમીટરના અંતરે આવ્યું છે અને ચોખા ઉગાડનારા મધ્ય થાઈલૅન્ડના ભાગના કેન્દ્રમાં છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી રહેલા વડા પ્રધાન સેટ્થા થેવિસિનની ઓફિસે એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તેમને રીજનલ પોલીસ કમાન્ડર માહિતી આપી રહ્યા છે કે ધડાકા વખતે ૨૦-૩૦ કામદારો કારખાનામાં હતા અને એમાંથી કોઈ મળ્યા નથી. એક બચાવ કામદારે કહ્યું હતું કે ૧૫-૧૭ જણ મરણ પામ્યા હશે. ગણતરી કરવી મુશ્કેલ છે કારણ કે મૃતદેહના ચીથરે ચીથરા ઊડી ગયા છે. આખું કારખાનું ધરાશયી થઈ ગયું છે.

Advertisement
Previous Post

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો ઘટાડો

Next Post

6000 કરોડના ખર્ચે અમદાવાદમાં બનશે ઓલિમ્પિકસ સીટી : માસ્ટર પ્લાન તૈયાર

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
6000 કરોડના ખર્ચે અમદાવાદમાં બનશે ઓલિમ્પિકસ સીટી : માસ્ટર પ્લાન તૈયાર

6000 કરોડના ખર્ચે અમદાવાદમાં બનશે ઓલિમ્પિકસ સીટી : માસ્ટર પ્લાન તૈયાર

ઐશ્વર્યાએ અનુષ્કા અને પ્રિયંકાને પાછળ છોડી દીધા

ઐશ્વર્યાએ અનુષ્કા અને પ્રિયંકાને પાછળ છોડી દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.