Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલીઓનો હુમલો : 3 જવાન શહીદ, 14 ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 12:07:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના સુકમા-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમ ગામમાં CRPF કેમ્પ પર નક્સલવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 3 જવાનો શહીદ જ્યારે 14 જવાનો ઈજાગ્રસ્ત થયા છે, હુમલાની માહિતી મળતા જ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, સુકમા પોલીસ સ્ટેશન જગરગુંડા વિસ્તારમાં આજે 30 જાન્યુઆરીએ નક્સલી ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવા માટે સુરક્ષા કેમ્પ બનાવવામાં આવ્યું હતું. કેમ્પ બાદ સીઆરપીએફના કોબ્રા જવાન જોનાગુડા-અલીગુડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.

Tags: bijapurchhatishgarhmaoist attack on crpf camp
Previous Post

ભાગેડુ PI તરલ ભટ્ટ અને PI એ. એમ. ગોહિલને આકાશ-પાતાળ એક કરી શોધવા પોલીસ વડાનો આદેશ

Next Post

દાની ડેટા એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને આગ્રા જેલમાંથી પાટણ લવાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર
તાજા સમાચાર

નૌકાદળમાં સામેલ થશે અત્યાધુનિક યુદ્ધ જહાજ, બ્રહ્મોસથી કરશે દુશ્મનોનો શિકાર

July 2, 2025
ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો
આંતરરાષ્ટ્રીય

ગાઝામાં બે મહિનામાં કરાવીશું સીઝફાયર: ટ્રમ્પનો ફરી મોટો દાવો

July 2, 2025
અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી
તાજા સમાચાર

અમરનાથ યાત્રાનો પ્રારંભ : LG મનોજ સિન્હાએ પ્રસ્થાન કરાવી

July 2, 2025
Next Post
દાની ડેટા એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને આગ્રા જેલમાંથી પાટણ લવાયો

દાની ડેટા એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને આગ્રા જેલમાંથી પાટણ લવાયો

મેક્સિકોમાં બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં 19 ના મોત

મેક્સિકોમાં બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં 19 ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.