Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસના નેતા હરક સિંહ રાવતના ઘરે EDની રેડ

3 રાજ્યોમા 12થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન

dharmendravaghela by dharmendravaghela
2024-02-07 13:30:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘર પર દરોડા પાડ્યા છે આ સાથે જ મોટી કાર્યવાહી કરતાં ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ દરોડા પાડ્યા છે. 3 રાજ્યોમાં હરક સિંહ રાવતના 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે.
કેસ જંગલની જમીન અને બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વિજિલન્સ વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી. વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હરકસિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. આ પછી હરક સિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા.

Tags: ED Raidharaksing rawatUttarakhand
Previous Post

દેશમાં લગ્ન નામની વસ્તુ રહેવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી

Next Post

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

ભાવનગરમાં ફિઝિયોથેરાપી ક્લીનીકમાં ચોરી કરનાર એક સગીર સહીત ત્રણની ધરપકડ

ભાવનગરમાં ફિઝિયોથેરાપી ક્લીનીકમાં ચોરી કરનાર એક સગીર સહીત ત્રણની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.