Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

17મી લોકસભાના સત્રનો આજે અંતિમ દિવસ; રામ મંદિર પર થશે ચર્ચા

સાંસદોને બન્ને સદનમાં હાજર રહેવાનો ભાજપે વ્હિપ જાહેર કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-02-10 11:33:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. ઐતિહાસિક રામ મંદિર નિર્માણ અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પર ચર્ચાથી 17મી લોકસભાની કાર્યવાહી સમાપ્ત કરવામાં આવશે. આ મુદ્દા પર રાજ્યસભામાં પણ ચર્ચા થશે. ભાજપે શુક્રવારે ત્રણ લાઇનનું વ્હિપ જાહેર કર્યું છે જેમાં પોતાના સાંસદોને શનિવારે બન્ને સદનમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ કહ્યું કે સંસદ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માટે એક પ્રસ્તાવ પ્રસાર કરશે.
સૂત્રએ કહ્યું, “સંકલ્પ સિવાય વિકસિત ભારત માટે અમૃત કાળમાં આ સરકારની પ્રતિજ્ઞા અને રામ રાજ્યની જેમ સુશાસન સ્થાપિત કરવાના સંકલ્પ પર પણ ચર્ચા કરવામાં આવશે.” ચર્ચા આ વાત પર થઇ શકે છે કે આપણે કઇ રીતનો દેશ બનાવવા માંગીએ છીએ આપણી પાસે કઇ રીતનું નેતૃત્વ હોવું જોઇએ. વડાપ્રધાન સત્ર ખતમ થવાના પહેલા લોકસભામાં બોલી શકે છે.
શનિવારની લોકસભાની કાર્યવાહી અનુસાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ,બાગપતના ભાજપના સાંસદ અને કલ્યાણના શિવસેના સાંસદ શ્રીકાંત એકનાથ શિંદે ચર્ચા ઉઠાવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશનું નામ બદલીને ભારત કરવાની માંગ કરતા સત્યપાલ સિંહે લોકસભામાં કહ્યું હતું કે મોદી ‘રામરાજ્યની સ્થાપના’ની દિશામાં કામ કરી રહ્યાં છે, તેમણે કહ્યું હતું કે, જ્યાર સુધી રામ રાજ્ય સ્થાપિત નથી થઇ જતું, આપણે આરામથી નહીં બેસીયે. આઝાદીની લડાઇ દરમિયાન મહાત્મા ગાંધીએ રામ રાજ્ય સ્થાપિત કરવાની વાત કહી હતી. વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ અને દીન દયાલ ઉપાધ્યાયના આદર્શોનું પાલન કરી રહ્યાં છીએ અને દેશમાં રામ રાજ્ય સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.

Tags: discuss on ram mandir in parliamentindia
Previous Post

62 હજાર ‘ગુમ’ વિદેશી નાગરિકોને શોધી રહી છે દિલ્હી પોલીસ

Next Post

પાકિસ્તાનમાં ફરી શરીફ : નવાઝ-બિલાવલ સાથે કામ કરવા સંમત

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
પાકિસ્તાનમાં ફરી શરીફ : નવાઝ-બિલાવલ સાથે કામ કરવા સંમત

પાકિસ્તાનમાં ફરી શરીફ : નવાઝ-બિલાવલ સાથે કામ કરવા સંમત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત દરિયાની અંદર બનનારી દેશની પહેલી 7 કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત દરિયાની અંદર બનનારી દેશની પહેલી 7 કિલોમીટર લાંબી ટનલની કામગીરીનો આરંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.