Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બિલાવલ, શાહબાઝ એક થયા ! : સત્તા વહેંચણીની ફોર્મ્યુલા – 3 વર્ષ શાહબાઝ, 2 વર્ષ બિલાવલ PM

PTIએ કહ્યું- ગઠબંધન કરીશું નહીં, વિપક્ષમાં જ રહીશું

dharmendravaghela by dharmendravaghela
2024-02-13 11:33:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. હવે નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝઅને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સરકાર બનાવવા માટે સમીકરણ તૈયાર કરી રહી છે.
સોમવારે સાંજે ‘જિયો ન્યૂઝ લાઈવ’ના અહેવાલમાં એક નવો દાવો સામે આવ્યો છે. આ મુજબ બંને પક્ષો સત્તા વહેંચણીની ફોર્મ્યુલા પર વિચાર કરી રહ્યા છે. આ હેઠળ, પાંચ વર્ષના કાર્યકાળમાંથી, શાહબાઝ શરીફ વઝીર-એ-આઝમ એટલે કે 3 વર્ષ માટે વડાપ્રધાન રહેશે અને બિલાવલ ભુટ્ટો ઝરદારી 2 વર્ષ માટે વઝીર-એ-આઝમ રહેશે.
2013માં બલૂચિસ્તાન પ્રાંતમાં કોઈને બહુમતી મળી ન હતી. ત્યારબાદ પીએમએલ-એન અને નેશનલ પાર્ટી (એનપી) એ મુખ્યમંત્રી પદ માટે આ પ્રકારની સમજૂતી કરી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક સીટ પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એક સીટ NA-88 ના પરિણામ નામંજૂર કરવામાં આવ્યા છે. અહીં 15મી ફેબ્રુઆરીએ ફરી મતદાન થશે. બાકીની 70 બેઠકો અનામત છે.

Tags: bilawal & shahbaz confarm for aiilncepakisatan
Previous Post

ઉત્તરાખંડ બાદ હવે આસામ સરકાર લાવી શકે છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ

Next Post

વેલકમ ડ્રીંક અને ભોજન માણ્યા બાદ જાનૈયાઓ અને કન્યાપક્ષના 100થી વધુની તબિયત લથડી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વેલકમ ડ્રીંક અને ભોજન માણ્યા બાદ જાનૈયાઓ અને કન્યાપક્ષના 100થી વધુની તબિયત લથડી

વેલકમ ડ્રીંક અને ભોજન માણ્યા બાદ જાનૈયાઓ અને કન્યાપક્ષના 100થી વધુની તબિયત લથડી

મૌલાના મુફ્તિ સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અરવલ્લી જિલ્લા કોર્ટે મૌલાના સલમાન અઝહરીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.