Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરેન્દ્રનગરના દેવપરા નજીક ખાણમાં ગેસ ગળતરથી ત્રણ મજૂરોના મોત: ત્રણની હાલત ગંભીર

ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં મજૂરોનો ભોગ લેવાયો

dharmendravaghela by dharmendravaghela
2024-02-16 12:00:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે, જયારે 3 મજૂરોની હાલત ગંભીર છે. ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં મજૂરોનો ભોગ લેવાયો છે. ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણ ખોદવા માટે જીલેટીન નામનો પદાર્થ ફોડવામાં આવ્યો હતો.
જિલેટીન નામનો પદાર્થ ફોડી તાત્કાલિક મજૂરોને કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદેસર ખાણમાં ઉતારવામાં આવ્યા હતા, આ દરમિયાન 8 મજૂરોને ગેસ ગળતરની અસર થઇ હતી. આ ઘટનામાં 3 મજૂરોના ખાણમાં જ મોત થયા છે, જયારે અન્ય 3 મજૂરોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતક 3 મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે આ સમગ્ર ઘટના તેમજ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ અંગે તપાસ શરૂ કરી છે.

Tags: devaparagas leak motminesSurendranagar
Previous Post

હેન્ડ્સફ્રીના વધુ પડતા ઉપયોગથી યુવાનોમાં બહેરાશના કેસોમાં થયો ચિંતાજનક વધારો

Next Post

અંબાજીમાં CMએ ધારાસભ્યો સાથે મહાઆરતી કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અંબાજીમાં CMએ ધારાસભ્યો સાથે મહાઆરતી કરી

અંબાજીમાં CMએ ધારાસભ્યો સાથે મહાઆરતી કરી

આખી એસટી બસ ચોરાઈ ગઈ !

આખી એસટી બસ ચોરાઈ ગઈ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.