Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

માલીમાં ભયંકર અકસ્માત: બસ પુલ પરથી નીચે ખાબકતા 31 ના મોત

બસ બુર્કિના ફાસો જઈ રહી હતી : અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવવો હોવાનું કહેવાય છે

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 11:29:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આફ્રિકન દેશ માલીમાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે. આ ઘટના કેનીબામાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી પડી હતી. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી. બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવવો હોવાનું કહેવાય છે.
પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. વધતા માર્ગ અકસ્માતોનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગ આફ્રિકામાં થાય છે. તમને જણાવી દઈએ કે 46 દિવસ પહેલા પણ માલીમાં એક રોડ અકસ્માત થયો હતો. આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 15 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

Tags: 31 killedBUs accidentmali
Previous Post

UPમાં 8 તો હિમાચલમાં પણ BJPનો ડંકો

Next Post

અંબાજીથી માત્ર 20 કિમી દૂર દાંતામાં ભૂકંપનો આંચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

અંબાજીથી માત્ર 20 કિમી દૂર દાંતામાં ભૂકંપનો આંચકો

ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યો માટે 48 કલાક ભારે

ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યો માટે 48 કલાક ભારે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.