Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અનંત અને રાધિકાની પ્રિ – વેડિંગ સેરેમનીમા દેશ-વિદેશની હસ્તીઓ હાજરી આપશે

dharmendravaghela by dharmendravaghela
2024-02-29 11:35:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પ્રસંગે આગામી તારીખ ૧ થી ૩ માર્ચના રોજ મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ખાતે પ્રિ – વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશના નામાંકિત ઉદ્યોગપતિઓ, નેતાઓ ,રમતવીરો ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેનાર છે .

Advertisement

ઉપસ્થિત રહેનારોમાં ડૉ સુલતાન અલ જાબેર , યાસિર અલ રુમાયન, અધ્યક્ષ, સાઉદી અરામકો, મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની ( પીએમ, કતાર) , કાર્લ બિલ્ડ, (સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન), જોન ચેમ્બર્સ (સીઈઓ, જેસી ૨ વેન્ચર્સ), બોબ ડુડલી ( ભૂતપૂર્વ સી ઇ ઓ.બી.પી ), ક્રિસ્ટોફર એલિયાસ ( પ્રમુખ, વૈશ્વિક વિકાસ, BMGF), જોન એલ્કન (એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર), એરી ઇમેન્યુઅલ (સીઇઓ, એન્ડેવર ), લેરી ફિંક (ચેરમેન અને સીઇઓ, બ્લેકરોક) બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ, બિલ ગેટ્સ. (કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF) , સ્ટીફન હાર્પર ( કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન), રિચાર્ડ હિલ્ટન ( ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ) , અજીત જૈન (વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવે), આર્ચી કેસવિક (બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ) , ડૉ. રિચાર્ડ લોઝનર( વૈજ્ઞાનિક) , ઇવાન્કા ટ્રમ્પ. (પોટસના ભૂતપૂર્વ સલાહકાર), જોશુઆ કુશનર, (સ્થાપક, થ્રાઇવ કેપિટલ), બર્નાર્ડ લૂની ( ભૂતપૂર્વ CEO, bp), યુરી મિલ્નર, ઉદ્યોગસાહસિક, વૈજ્ઞાનિક,
અજીત મોહન (પ્રમુખ – એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક), જેમ્સ મર્ડોક (સ્થાપક અને સીઇઓ, લુપા સિસ્ટમ્સ), શાંતનુ નારાયણ (સીઈઓ, એડોબ), અમીન એચ. નાસેર (પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો), વિવી નેવો (સ્થાપક, એનવી ઇન્વેસ્ટમેન્ટ), નીતિન નોહરિયા (ભૂતપૂર્વ ડીન. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ), જાવિઅર ઓલિવાન. (સીઓઓ. મેટા) ભૂટાનના રાજા અને રાણી, પૂર્ણા સગુર્તિ (વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા), પ્રમુખ જોર્જ ક્વિરોગા, (ભૂતપૂર્વ પ્રમુખ),
મિશેલ રિટર (સ્થાપક અને સીઇઓ, સ્ટીલ પરલોટ), કેવિન રુડ, (ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન), એરિક શ્મિટ (સ્થાપક, શ્મિટ ફ્યુચર્સ), ક્લાઉસ શ્વાબ (ચેરપર્સન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ), રામ શ્રીરામ (સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, શેરપાલો), જુર સોલા, (CEO, સનમિના કોર્પ), માર્ક ટકર, ગ્રુપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ, માર્ક ઝકરબર્ગ, (સીઈઓ, મેટા), ફરીદ ઝકરિયા, (પત્રકાર), ખાલદૂન અલ મુબારક, (CEO અને MD, મુબાદલા), સુંદર પિચાઈ, (સીઈઓ, આલ્ફાબેટ), લિન ફોરેસ્ટર ડી રોથચાઇલ્ડ, (સીઇઓ, ઇ.એલ. રોથચાઈલ્ડ), માર્કસ વોલેનબર્ક, (ભૂતપૂર્વ પ્રમુખ અને સીઇઓ, ઇન્વેસ્ટરએબી), બોબ ઈગર, (સીઈઓ, ધ વોલ્ટ ડિઝની), ટેડ પિક, (સીઈઓ, મોર્ગન સ્ટેનલ), બિલ ફોર્ડ, (ચેરમેન અને સીઇઓ. જનરલ એટલાન્ટિક), માર્ક કાર્ને, (ચેરમેન, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ), સ્ટીફન શ્વાર્ઝમેન, સ્થાપક, બ્લેકસ્ટોન ગ્રુપ, બ્રાયન થોમસ મોયનિહાન, (ચેરમેન, બેંક ઓફ અમેરિકા), કાર્લોસ સ્લિમ (રોકાણકાર) ,જય, (એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ) રેમન્ડ ડાલિયો, (સ્થાપક, બ્રિજવોટર એસોસિએટ્સ), એન ચંદ્ર , અનન્યા અને આર્યમન સહિત કુમાર મંગલમ બિરલા પરિવાર , ગૌતમ અદાણી અને પરિવાર , ગોદરેજ પરિવાર , નંદન નિલેકણી, સંજીવ ગોએન્કા , રિષદ પ્રેમજી, ઉદય કોટક, અદાર પૂનાવાલા, સુનીલ મિત્તલ , પવન મુંજાલ ઋષિ નંદાર, નિખિલ કામથ , રોની સ્ક્રુવાલા દિલીપ સંઘવી , આધ્યાત્મિક નેતા સદગુરુજી, સચિન તેંડુલકર અને પરિવાર, એમ એસ ધોની અને પરિવાર ,રોહિત શર્માલ , કેએલ રાહુલ , હાર્દિક અને કૃણાલ પંડ્યા , ઈશાન કિશન પણ ભાગ લેવાના છે.

Tags: Anant Raadhika pre-wedingcelebrationinternational guest
Previous Post

અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા

Next Post

ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

ત્રણ દિવસ 9 જિલ્લામાં માવઠાનો ખતરો

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ પૂરજોશમાં

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ પૂરજોશમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.