Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુત્ર પ્રેમમાં અંધ બનેલા પિતાએ 5 માસની પુત્રીની કરી હત્યા

બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી

dharmendravaghela by dharmendravaghela
2024-03-01 11:55:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પુત્ર પ્રેમમા અંધ બનેલા પિતાએ 5 માસની પુત્રીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્ની સારવાર માટે હોસ્પિટલમાં જતા બાળકી દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી. જોકે સારવાર પુરી થઈ ત્યાં સુધીમાં પતિએ પુત્રીની હત્યા કરી નાખી હતી. જે અંગે અમદાવાદ શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી છે.
ગઈકાલે ફરિયાદી કુરેશાબાનું પોતાની પાંચ માસની દીકરી ઈકરાનુર અને પતિ અંસાર અહેમદ સાથે પોતાની સારવાર અને સોનોગ્રાફી કરાવવા માટે શારદાબેન હોસ્પિટલ આવી હતી. જે સમયે સારવારમાં હોસ્પિટલમાં જતા પોતાની દીકરી પતિને સોંપી હતી. જોકે બાળકી રડવાનું બંધ ન કરતા અંસાર અહેમદે બાળકીનું મો અને ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. જ્યારે ફરિયાદી કુરેશાબાનુ સારવાર પૂરી કરી હોસ્પિટલની બહાર આવી ત્યારે તેની બાળકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેના પતિને પોલીસે પકડી પડ્યો હતો.
સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થતાં કુરેશાબાનુએ પોતાના પતિ વિરુદ્ધ પોતાની દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે લગ્ન બાદ પતિને દીકરાનો જન્મ થાય તેવી અપેક્ષા હતી. પરંતુ દીકરીનો જન્મ થતાં છેલ્લા ચારેક મહિનાથી ઘરમાં ઝઘડા અને મારઝૂડ કરતો હતો. પત્ની ગર્ભવતી બનતા તેનો ભંગારનો વ્યવસાય પણ બંધ થઈ ગયો હતો જેના કારણે આર્થિક સંકળામણ પણ ઉભી થઈ હતી.

Tags: Ahmedabadarrestfather murder 5 month daughter
Previous Post

8.4 ટકાના દરે અર્થતંત્રમાં વૃદ્ધિ : પીએમ મોદી થયા ગદગદ

Next Post

પ્રેમીએ પરિણીત પ્રેમિકાના લેવડાવ્યા છૂટાછેડા : વિવિધ બહાના હેઠળ 1.39 કરોડ પડાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પ્રેમીએ પરિણીત પ્રેમિકાના લેવડાવ્યા છૂટાછેડા : વિવિધ બહાના હેઠળ 1.39 કરોડ પડાવ્યા

પ્રેમીએ પરિણીત પ્રેમિકાના લેવડાવ્યા છૂટાછેડા : વિવિધ બહાના હેઠળ 1.39 કરોડ પડાવ્યા

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.