Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો રસ્તો મોકળો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે કોલોરાડો કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી

dharmendravaghela by dharmendravaghela
2024-03-05 11:23:54
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, એ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે કોલોરાડો કોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે, અગાઉ કોલોરાડો કોર્ટે ટ્રમ્પના રાષ્ટ્રપતિની ચૂંટણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો હવે ટ્રમ્પ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો રસ્તો મોકળો થઈ ગયો છે. ટ્રમ્પે આ નિર્ણયને અમેરિકાની મોટી જીત ગણાવી છે.
અમેરિકાના કોલોરાડો રાજ્યની કોર્ટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રંપના ચૂંટણી લડવા પર રોક લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે સશસ્ત્ર વિદ્રોહના આરોપી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી ના શકે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જજોએ કોલોરાડો કોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા.આ સાથે સુપ્રીમ કોર્ટે કોલોરાડો કોર્ટ પર તેના અધિકારક્ષેત્રની બહાર જવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 14મા સુધારાની કલમ 3 લાગુ કરવાની કોઈ નીચલી કોર્ટને સત્તા નથી.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ટ્રમ્પ આજે મંગળવારે યોજાનારી ચૂંટણીના પ્રાથમિક તબક્કામાં ભાગ લઈ શકશે. અહેવાલો મુજબ ટ્રમ્પને આજે 5 માર્ચે સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મળી શકે છે.
અમેરિકામાં 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાર થઇ હતી. આ પછી ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલને ઘેરી લીધું હતું. ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં પણ તોડફોડ કરી હતી. ટ્રમ્પ પર એવા આરોપો છે કે તેમણે તેમના સમર્થકોને ઉશ્કેરીને કેપિટોલ હિલની ઘેરાબંધી કરાવી હતી. ચૂંટણીમાં હાર બાદ પણ તેમણે વ્હાઇટ હાઉસ ખાલી કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ મામલે ટ્રમ્પ ઉપરાંત અન્ય કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

Tags: court judgementtrumpUSA
Previous Post

ગર્ભપાતને કાયદેસર કરનાર ફ્રાન્સ બન્યો વિશ્વનો પ્રથમ દેશ

Next Post

અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ કરશે ધારણ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ કરશે ધારણ

અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે કેસરિયો ખેસ કરશે ધારણ

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું

સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જતા એક જહાજને મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પર પકડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.