Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેરકાયદે રીતે વિદેશ મોકલવાના કૌભાંડમાં 29 ઠેકાણે ઈડીના દરોડા

દસ્તાવેજો-ડિવાઇસ, વૈભવી કારો જપ્ત, બેંક ખાતા ફ્રીઝ

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 11:28:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય એજન્સી ઇડીએ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ ફરી દરોડા પાડયા છે. વિદેશમાં ભારતીયોને મોકલવા માટે ચાલી રહેલા રેકેટની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સહિતના કેટલાક રાજ્યોથી અમેરિકા, કેનેડા વગેરે દેશોમાં ગેરકાયદે ભારતીયોને મોકલવા માટે એક મોટુ રેકેટ ચાલી રહ્યું છે. ઇડીએ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે જ્યારે આરોપીઓની પાસેથી દસ્તાવેજો અને ડિવાઇસ પણ મળી આવ્યા છે.
આ રેકેટ સાથે સંકળાયેલા એજન્ટો અને અન્યોની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઇડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કાયદા અંતર્ગત અમે ૧ માર્ચથી આ ત્રણ રાજ્યોમાં આશરે ૨૯ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. આ જ પ્રકારની તપાસ ગત જાન્યુઆરી અને ફેબુ્રઆરી મહિનામાં પણ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા કેટલાક મુખ્ય આરોપીઓ જેમ કે ભરતભાઇ ઉર્ફે બોબી પટેલ, રાજુભાઇ બેચરભાઇ પ્રજાપતિ, ભાવેશ અશોકભાઇ પટેલ અને અન્ય કેટલાક સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી તે બાદ ઇડી દ્વારા આ તપાસ અભિયાન શરૂ કરાયું છે.
પોલીસે ચાર્જશીટમાં ખુલાસો કરતા કહ્યું હતું કે આરોપીઓ ભારતીયોના બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવીને તેમને વિઝા અપાવીને વિદેશ મોકલી રહ્યા છે, આ રેકેટ ૨૦૧૫થી ચાલી રહ્યું છે. ઇડીએ જણાવ્યું હતું કે આ બનાવટી દસ્તાવેજોના આધારે વિઝા અપાવવા બદલ આરોપીઓ એક વ્યક્તિ પાસેથી ૬૦થી ૭૫ લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા. જ્યારે કપલ હોય તો એકથી સવા કરોડ રૂપિયા લેવામાં આવતા હતા. જો કપલની સાથે બાળકો હોય તો રકમ બમણી થઇને ૧.૭૫ કરોડ સુધી પહોંચી જતી હતી.

 

Tags: ED Raidindiakabootarbazi
Previous Post

દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ટાઈપ-1 ડાયાબિટીસમાં નિ:શુલ્ક ઇન્સયુલીન આપવાની પહેલ કરી

Next Post

ટ્રમ્પનો 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ટ્રમ્પનો 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા

ટ્રમ્પનો 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા

આજથી શરૂ થઈ રહી છે દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રો

આજથી શરૂ થઈ રહી છે દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.