Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા

નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાયડેન સાથે સીધો મુકાબલો લગભગ નક્કી

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 11:30:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુસડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી છે. અત્યાર સુધીના પરિણામોમાં ટ્રમ્પે આઠ રાજ્યોમાં જીત મેળવી છે. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ટ્રમ્પની લોકપ્રિયતાને જોતા તેઓ સુપર ટ્યુસડેના રોજ આયોજિત 15 રાજ્યોની પ્રાથમિક ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી શકે છે. આ સાથે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ જશે અને નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પનો સીધો મુકાબલો બાઈડન સાથે થઈ શકે છે.
અમેરિકન મીડિયા અનુસાર ટ્રમ્પે અલબામા, અરકંસાસ, મેઈન, નોર્થ કેરોલિના, ઓક્લાહોમા, ટેનેસી, ટેક્સાસ અને વર્જિનિયામાં જીત મેળવી છે. પોતાની જીત પર ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર મતદારોનો આભાર પણ માન્યો હતો. પ્રાથમિક ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ 65 પોઈન્ટ સાથે આગળ છે. રાષ્ટ્રપતિ જો બાઈડન પણ ટ્રમ્પથી બે પોઈન્ટ પાછળ છે. એવું મનાય છે કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડનનો સીધો મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગભગ નિશ્ચિત છે.
સુપર ટ્યુઝડે એટલે કે 5 માર્ચે અમેરિકાના 15 રાજ્યોમાં એક સાથે રિપબ્લિકન પ્રાથમિક ચૂંટણીઓ યોજાઈ હતી. મંગળવારે જે રાજ્યોમાં મતદાન થયું તેમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલબામા, વર્જિનિયા, ઓક્લાહોમા, અરકંસાસ, મેસેચ્યુસેટ્સ, ઉટાહ, મિનેસોટા, કોલોરાડો, મેઈન અને વર્મોન્ટનો સમાવેશ થાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની બિડ જીતવા માટે 1215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી છે. સુપર ટ્યુઝડેના પરિણામો પહેલા જ ટ્રમ્પને 244 ડેલિગેટ્સનું સમર્થન હતું. હવે, જો ટ્રમ્પ 15 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરે છે, તો ટ્રમ્પ ચોક્કસપણે રાષ્ટ્રપતિની બિડ જીતવાની નજીક આવશે.

Tags: Trump lead again NikkiUSA
Previous Post

ગેરકાયદે રીતે વિદેશ મોકલવાના કૌભાંડમાં 29 ઠેકાણે ઈડીના દરોડા

Next Post

આજથી શરૂ થઈ રહી છે દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આજથી શરૂ થઈ રહી છે દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રો

આજથી શરૂ થઈ રહી છે દેશની પ્રથમ પ્રથમ અંડરવોટર મેટ્રો

સોનામાં ચમકતી તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

સોનામાં ચમકતી તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.