Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નિફ્ટીએ રચ્યો ઇતિહાસ : 22,500ની નવી ટોચને સ્પર્શ

સેન્સેક્સે 74,245.17ના સ્તરને સ્પર્શ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-03-07 11:40:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. આજે બજાર ખુલતા નિફ્ટીએ 22,500ની નવી ટોચને સ્પર્શ કરતા ઇતિહાસ રચ્યો છે. આજે નિફ્ટી 22,505.30 પર ખુલ્યો હતો જે ઓપનિંગ સમયે ભારતીય શેરબજારમાં પ્રથમ વખત છે. આજે નિફ્ટીએ 22,523ની ઊંચી સપાટી બનાવી છે જે ઓલ ટાઈમ હાઈ લેવલ છે.
શેરબજારમાં આજે બજાર ખુલ્યા પછી તરત જ BSE સેન્સેક્સે 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી અને 74,245.17ના સ્તરને સ્પર્શ કર્યો, જે તેની જીવનકાળની સર્વોચ્ચ સપાટી છે. બીએસઈનો સેન્સેક્સ 156.75 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 74,242 પર અને એનએસઈનો નિફ્ટી 31.25 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 22,505.30 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 74,245ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી છે.
શેરબજારમાં અત્યારે તેજીનો માહોલ વધુ જોવા મળે છે. આ જોતા લાગે છે કે ભારત વિકસતા અર્થતંત્ર સાથે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થામાંથી વધુ એક ડગલું આગળ વધી શકે છે. આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે અને દેશનો વિકાસ દર આઠ ટકાની નજીક પહોંચી શકે છે. દાસે જણાવ્યું કે ચોથા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 5.9 ટકા રહી શકે છે. જો આમ જ રહેશે તો નાણાકીય વર્ષ 2024 માં વિકાસ દર 7.6 ટકાથી વધુ રહેશે. જીડીપી વૃદ્ધિ દર આઠ ટકાની આસપાસ રહેતા ત્રીજા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8.4 ટકાની ઝડપે વૃદ્ધિ પામી છે.

Tags: indiaNifty opens @22500
Previous Post

નેપાળમાં બસ નદીમાં ખાબકતા 6 ના મોત : અનેક ઘાયલ

Next Post

કોશિકાથી વિકસાવેલા નાના આકારના અંગો ગર્ભસ્થ બાળકની જન્મજાત બીમારીઓ દૂર કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
કોશિકાથી વિકસાવેલા નાના આકારના અંગો ગર્ભસ્થ બાળકની જન્મજાત બીમારીઓ દૂર કરશે

કોશિકાથી વિકસાવેલા નાના આકારના અંગો ગર્ભસ્થ બાળકની જન્મજાત બીમારીઓ દૂર કરશે

પુરૂષોની સરખામણીમાં મહિલાઓને બે તૃતીયાંશ કાનૂની અધિકાર

પુરૂષોની સરખામણીમાં મહિલાઓને બે તૃતીયાંશ કાનૂની અધિકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.