Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જાફરાબાદના ટીંબી ગામે નાનાભાઈએ કરી મોટા ભાઈની હત્યા

સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી

dharmendravaghela by dharmendravaghela
2024-03-11 11:29:05
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે હત્યાની ઘટના ઘટી છે, જેમાં નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી છે. વાહન લઇ જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં નાના ભાઈએ મોટા ભાઈને પછાડી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. નાગેશ્રી પોલીસે FSLની ટીમ અને DYSPને ઘટનાની જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મોટા ભાઈની હત્યા કરનાર નાના ભાઈને નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: jagarabadsmall brother killed big brothertimbi
Previous Post

તરણેતર ગામમાં પોલીસે બાળલગ્ન અટકાવ્યાં

Next Post

ડીજે સ્પીકરોની અંદર દારૂની હેરફેર!

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ડીજે સ્પીકરોની અંદર દારૂની હેરફેર!

ડીજે સ્પીકરોની અંદર દારૂની હેરફેર!

ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ

ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.