Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નકલી આધારકાર્ડ બનાવવા આવેલા શંકાસ્પદ બાંગ્લા યુવકની પોલીસે કરી ધરપકડ

એક પકડાઈ ગયો અને બીજો યુવક ભાગી ગયો : મોટું રેકેટ બહાર આવવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-03-13 11:48:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં નકલી આધારકાર્ડ બનાવવા આવેલા કથિત બાંગ્લાદેશી બે યુવકમાંથી એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવક બાંગ્લાદેશના છે કે પશ્ચિમ બંગાળના છે એ પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
અમદાવાદ શહેરના હાટકેશ્વર પાસે આવેલા જાગૃતિ ટ્રાવેલ્સ નામના કોમ સર્વિસ સેન્ટરમાં આ બે કથિત બાંગ્લાદેશી યુવકો નકલી આધારકાર્ડ બનાવવા આવ્યા હતા. જો કે આ યુવકોન શંકાસ્પદ હિલચાલના કારણે કોમ સર્વિસ સેન્ટરના સંચાલક અરવિંદ ચોરસિયાએ વિલંબ કર્યા વિના 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસનો કાફલો ત્યાં આવતા આ બંને યુવક ત્યાંથી ભાગ્યા હતા. જો કે પોલીસ જવાન તેમને પકડવા જતા નીચે પડી ગયો હતો. આ દરમિયાન એક યુવક પકડાઈ ગયો હતો અને બીજો યુવક ખોખરા તરફ ભાગી ગયો હતો.
અમરાઈવાડી પોલીસના જવાનોએ શંકાસ્પદ બાંગ્લાદેશી યુવકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી, તેમજ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં બાંગ્લાદેશી યુવકનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે.

Tags: Ahmedabadbangladeshi arrestfeke aadhar card
Previous Post

ગુજરાતના 1.70 કરોડ વીજ ગ્રાહકોને રાહત, ઉર્જા વિભાગે ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટે 50 પૈસાનો કર્યો ઘટાડો

Next Post

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી

હરિયાણાની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ : CM સૈનીએ બહુમતીનો દાવો કર્યો

હરિયાણાની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ : CM સૈનીએ બહુમતીનો દાવો કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.