Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટીબી સામે વિશ્વની પ્રથમ વેકસીનનો ભારતમાં માનવ પરિક્ષણનો પ્રારંભ

બીસીજી 100 વર્ષની થઈ, અસરકારકતા ઘટી : નવી વેકસીન બાળકો ઉપરાંત તમામ વયના લોકો માટે હશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-26 13:42:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટ્યુબરકલોસિસ…. એટલે કે આપણે જેને ક્ષય-રોગ તરીકે ઓળખીએ છીએ અને તેને શ્વેત મૃત્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના કારણે ખાસ કરીને થતા મૃત્યુ એ ભારત માટે ચિંતાનું કારણ બની ગયા છે તે સમયે કોરોના કાળમાં જાણીતી થયેલી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિશ્વની પ્રથમ માઈક્રોબેકટેરીયલ ટ્યુબરકલોસીસ વેકસીન જેને MTBXAC તરીકે ઓળખવામાં આવે છે તેની કલીનીકલ ટ્રાયલ શરૂ કરી છે.
ભારત બાયોટેક ફાર્મા કંપની બાયોફેબ્રી સાથે આ માટે સહયોગ કર્યા છે. ભારતમાં અને વિશ્વમાં હાલ ટીબી સામે સુરક્ષા આપે તેવી કોઈ વેકસીન નથી. દેશમાં હાલ બાળકોને બીસીજીની રસી આપવામાં આવે છે પણ તે એક તબકકે ટીબી સામે પુરી રીતે અસરકારક નથી અને ખાસ કરીને યુવા વયે આપી શકાય તેવી વેકસીન બનાવવી જરૂરી બની ગયું હતું. વિશ્વમાં ટીબીના કારણે વર્ષે 16 લાખથી વધુ મોત થાય છે. બાયોફેબ્રી ત્રણ દશકાથી આ ક્ષેત્રે રીસર્ચ કરી રહી હતી અને તેમાં હવે પ્રારંભીક કલીનીકલ સફળતા મળતા તેને માનવ પર પરિક્ષણ માટે મંજુરી મળી છે. આ એક અત્યંત મહત્વનું કદમ ગણાય છે. વિશ્વમાં કોરોનાએ જે રીતે અનેક રોગો સામેની ઝુંબેશને અસર કરી છે તેમાં ટીબી પણ સામેલ છે.
બીસીજીને 100 વર્ષ પુરા થયા છે. હવે આ વેકસીન લાંબા સમય માટે તેની અસરકારકતા દર્શાવી શકે તેમ નથી. પણ નવી વેકસીન હવે ખાસ કરીને યુવા અને વયસ્ક તમામ વર્ગ માટે અલગ અલગ પણ અસરકારક હશે. ભારત જેવા દેશમાં વધુ વસતિની સાથે પોષણયુક્ત ખોરાકની સમસ્યા છે તથા ટીબીની અસર થયા બાદ પણ લાંબો સમય તેને નજર અંદાજ કરાય છે. તેથી આ રોગ જીવલેણ બને છે અને આ નવી વેકસીનની સૌથી મોટી ખુબી એ છે કે તે ક્ષયના રોગના મોટીફાઈડ મેથાજેનનો ઉપયોગ થયો છે જે ઉપરાંત તમામ એન્ટીજેન જે માનવને અસર કરે છે તેનો પણ સમાવેશ કરાયો છે.

Tags: clinical trialindiaTYB veccine
Previous Post

બિલિયોનર્સમાં બિજીંગને પાછળ રાખી દેતું મુંબઈ!!

Next Post

ચેકડેમમાં ડુબી જવાથી તળાજાના મણાર ગામના ત્રણ યુવકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
ચેકડેમમાં ડુબી જવાથી તળાજાના મણાર ગામના ત્રણ યુવકોના મોત

ચેકડેમમાં ડુબી જવાથી તળાજાના મણાર ગામના ત્રણ યુવકોના મોત

વરતેજ પોલીસે નારી ગામ નજીક ટ્રકમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો

વરતેજ પોલીસે નારી ગામ નજીક ટ્રકમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.